ફરી એક વાર ભાજપના નેતા બન્યા કોલ ગર્લનો શિકાર, હસ્તમૈથુન કરતો બીભત્સ વિડીયો વાયરલ

ગુજરાત રાજ્યમાં અનેક કોલ ગર્લના શિકાર બનતા વ્યક્તિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વોટ્સએપ કે ફેસબુક મેસેન્જરથી લલનાઓ દ્વારા કોલ કરી પણ ઓફર કરવામાં આવી રહી છે. વિડીયો કોલ કરીને શારીરિક અડપલા કરી ને કોલ રેકોર્ડિંગ કરી સામેવાળા વ્યક્તિ ને બ્લેકમેલ કરી રૂપિયાની માગણી કરવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં બની છે. વડોદરામાં ભાજપના નેતા કોલ ગર્લ સાથે ની ચેટ દરમિયાન નગ્ન થઈને હસ્તમૈથુન કરતા અને હની ટ્રેપનો શિકાર થયા છે.

મળતી માહિતી અનુસાર ભાજપના નેતા અને શેરખી જિલ્લા પંચાયત બેઠક ના પૂર્વ સભ્ય સુમન પટેલ કોલ ગર્લ સાથે અર્ધનગ્ન હાલતમાં એક નગ્ન યુવતી સાથે વિડીયોકોલ દરમિયાન હસ્તમૈથુન કરતા તેમનો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ થયેલા વિડિયો માં સુમન પટેલ અને બીજી બાજુ યુવતી હસ્તમૈથુન કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વિડિયો અંગે સુમન પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ આ કોલ ગર્લ ના શિકાર બન્યા હોવાની કબૂલાત કરી હતી. સુમન પટેલને 11 જૂન ફેસબુક મેસેન્જર થી એક વિડીયો કોલ આવ્યો હતો. કોલ ગર્લએ ડર્ટી ચેટ માટેની ઓફર કરી હતી. ત્યારબાદ વિડીયોકોલ માં વાત કરતી યુવતી સંપૂર્ણ રીતે નગ્ન થઇ ગઇ હતી. નગ્ન યુવતીને જોઈ ને સુમન પટેલ પણ અર્ધનગ્ન હાલતમાં આવ્યા હતા. આ વાયરલ થયેલા વિડિયો માં સુમન પટેલ પોતાનું ગુપ્તાંગ ફોનના કેમેરા સામે લાવીને યુવતીને બતાવી રહ્યા છે. સમગ્ર વિડિયો કોલ રેકોર્ડિંગને યુવતીએ રેકોર્ડ કરી લીધું હતું. ત્યારબાદ યુવકે સુમન પટેલ ને કોલ કર્યો હતો અને 50000 રૂપિયા ની માંગ કરી હતી. પરંતુ સુમન પટેલ યુવતીને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. ત્યારે યુવકે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ સુમન પટેલે મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો.

સુમન પટેલે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે આ કિસ્સામાં કોઈ વ્યક્તિ પકડાતો નથી. આવા અનેક કિસ્સાઓ દરરોજ બની રહ્યા છે. ફરિયાદ નોંધાવવા થી કોઈ નિકાલ નહી આવે એના કરતા નંબર જ બ્લોક કરી દો. અંતે સુમન પટેલ વકીલ મારફતે પોલીસ ફરિયાદ નોંધાવા ની તૈયારી પણ દર્શાવી છે.

સુમન પટેલ એક નામાંકિત નેતા છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સુમન પટેલે વર્ષ 2015માં કોયલી બેઠક પરથી ઉમેદવારી માંગી હતી. પરંતુ ઉમેદવારી ન મળતાં તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી અને તેમાં જીત મેળવી હતી અને તે જીત બાદ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *