હાઈવે પર ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવનાર BJP નેતા ધાકડની ‘કાર પણ અશ્લિલ’, જુઓ વિડીયો

Manohar Lal Dhakad Viral Video: મંદસૌરમાં બીજેપી નેતા મનોહર ધાકડનો એક અશ્લીલ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (Manohar Lal Dhakad Viral Video) પર એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે.

આ કિસ્સામાં, ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશ દિક્ષિતે કહ્યું છે કે વીડિયોની તપાસ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, મંદસૌરના બાની ગામના રહેવાસી મનોહર ધાકડની પત્ની વોર્ડ નંબર 8 ના જિલ્લા પંચાયત સભ્ય છે.

13 મેની રાત્રિના આ વીડિયોમાં, મનોહર ધાકડ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પાર્ક કરેલી સફેદ બલેનો કાર (MP14CC4782) માં એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. બુધવારથી તેનો એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના 8 લેન એક્સપ્રેસ વે પર લગાવવામાં આવેલા હાઇ સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ વિડીયો એટલો વાંધાજનક અને અશ્લીલ છે કે અમે તમને તે બતાવી શકતા નથી કે તેના વિશે કહી શકતા નથી. મધ્યપ્રદેશના મંદસૌરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણનાર ભાજપ નેતા મનોહરલાલ ધાકડનો વીડિયો મોટા પાયે વાયરલ થયો છે વાયરલ વીડિયોમાં સોશિયલ મીડિયાના યૂઝર્સે એક નવી વાત પકડી પાડી. રાતે હાઈવે પર પાર્ક થયેલી કારનો નંબર પણ અશ્લિલ કહી શકાય છે તેવો છે.

વીડિયો સામે આવ્યા બાદથી મોબાઈલ બંધ છે
વાંધાજનક વીડિયો સામે આવ્યા બાદ મનોહર ધાકડનો મોબાઈલ બંધ છે. તેનો સંપર્ક થઈ શક્યો નહીં.