દિવાળીના દિવસોમાં જ પોલીસ કોન્સ્ટેબલે ખાઈ લીધો ગળા ફાંસો, બોટાદ પંથકમાં છવાયો માતમ

સમાજમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે એક વધુ આપઘાતના સમાચાર બોટાદ શહેરમાંથી (Botad Police) આવી રહ્યા છે. બોટાદમાં માત્ર 24 વર્ષના યુવા મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

મળતી વિગતો અનુસાર બોટાદના હનુમાનપુરી વિસ્તારમાં એક મકાનમાં યુવતી આપઘાત કર્યો હતો. હજી સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. આપઘાતની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

પોલીસ કોન્સ્ટેબલ અલકાબેન બાબુભાઈ જીડીયા જેમની ઉંમર 24 વર્ષ હતી તેઓ બોટાદ પોલીસ હેડ કોટર ખાતે ફરજ બજાવતા હતા. હજી સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. આપઘાતની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *