વગર ચાલકે ઉભા રોડે દોડી બુલેટ- ભૂત સમજી લોકોમાં મચી અફરાતફરી- જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીયો એવા હોય છે જે આપણું દિલ જીતી લે છેત્યારે અમુક વિડીયો રમુજી પણ હોય છે. તેમજ અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ચોકાવનારો વિડીયો વાઈરલ થયો છે જે જોઇને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

જાણવા મળ્યું છે કે, આ વિડીયો પુણેના નારાયણ ગામનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, વાહનોથી ધમધમતા રોડ પર બાઈક ચાલક વગર જ બુલેટ ચાલી રહ્યું હતું. આ જોઇને દરેક જન આશ્ચર્યમાં મુકાયા હતા. હકીકત એવી હતી કે, અકસ્માત બાદ આ બુલેટ ચાલક વગર જ દોડવા લાગ્યું હતું.

હકીકતમાં એક વ્યક્તિને ટક્કર મારતા ચાલક રોડ પર પડી ગયો હતો બુલેટ રોડ પર જ આગળ વધવા લાગ્યું હતું. આ બુલેટ રોડ પર તારણ લેતું પણ જોવા મળે છે. તારણ લઈને બુલેટ સાઈડમાં પડી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *