પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો શુભ આરંભ થય ચુક્યો છે. નગરમાં દર્શન અને સેવા માટે દેશ-વિદેશના હરિભક્તો ઉમટી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ…
Trishul News Gujarati અમેરિકાથી આવેલા હરિભક્તોની ‘સ્વચ્છતા ભક્તિ’ -કરોડો રૂપિયા કમાતા ભક્તો પ્રમુખ સ્વામી નગરમાં દરરોજ 12 કલાક ટોઇલેટ સાફ કરે છેCategory: Pramukh Swami Shatabdi Mahotsav
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આ પ્રદર્શન તમારું મન મોહી લેશે, સેકંડો મુલાકાતીઓએ કર્યા ભરપૂર વખાણ
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: હાલમાં અમદાવાદ(Ahmedabad)ના આંગણે યોજાઈ રહી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. તો અમે તમને જણાવી દઈએ કે,…
Trishul News Gujarati પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આ પ્રદર્શન તમારું મન મોહી લેશે, સેકંડો મુલાકાતીઓએ કર્યા ભરપૂર વખાણશું કરે છે પ્રમુખ સ્વામીનો પરિવાર? આજે પણ પરિવારે સાચવી રાખી છે સ્વામીના બાળપણની આ ખાસ વસ્તુઓ…
ચાણસદ ગામ જે વડોદરા નજીક આવેલું છે. માતા દિવાળીબેને 7 ડિસેમ્બર 1921ના રોજ એક બાળકનો જન્મ આપ્યો, પિતા મોતીભાઈએ આ બાળકનું નામ શાંતિલાલ રાખ્યું. શાંતિલાલ…
Trishul News Gujarati શું કરે છે પ્રમુખ સ્વામીનો પરિવાર? આજે પણ પરિવારે સાચવી રાખી છે સ્વામીના બાળપણની આ ખાસ વસ્તુઓ…પ્રમુખસ્વામી મહારાજને ‘સંસ્કૃતિ દિન’ નિમિત્તે અપાઈ ભવ્ય અંજલિ- શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અનેક દિગ્ગજો
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક…
Trishul News Gujarati પ્રમુખસ્વામી મહારાજને ‘સંસ્કૃતિ દિન’ નિમિત્તે અપાઈ ભવ્ય અંજલિ- શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અનેક દિગ્ગજોપ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવમાં સેવા કરવા આ વિધાર્થીએ CAની પરીક્ષા છોડી- સતત 4 મહિનાથી…
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad) શહેરના ઓગણજ સર્કલ(Ognaj Circle) નજીક BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવની ખૂબ જ મોટાપાયે ઉજવણી કરવામાં આવી…
Trishul News Gujarati પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવમાં સેવા કરવા આ વિધાર્થીએ CAની પરીક્ષા છોડી- સતત 4 મહિનાથી…અમિત શાહ કર્યો ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’નો શુભારંભ- પ્રમુખસ્વામીને અંજલિ અપર્ણ કરતા જાણો શું કહ્યું?
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: 14 ડીસેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સંપન્ન થયેલાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન બાદ…
Trishul News Gujarati અમિત શાહ કર્યો ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’નો શુભારંભ- પ્રમુખસ્વામીને અંજલિ અપર્ણ કરતા જાણો શું કહ્યું?જયારે પ્રમુખ સ્વામીને પૂછ્યું ‘તમે ભગવાન છો કે માણસ?’ ત્યારે સ્વામીએ એવો જવાબ આપ્યો કે સાંભળનાર દરેક ચોંકી ઉઠ્યા
Pramukh Swami Shatabdi Mahotsav- ગુજરાતના અમદાવાદ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજનો એક પ્રસંગ સામે આવ્યો છે.…
Trishul News Gujarati જયારે પ્રમુખ સ્વામીને પૂછ્યું ‘તમે ભગવાન છો કે માણસ?’ ત્યારે સ્વામીએ એવો જવાબ આપ્યો કે સાંભળનાર દરેક ચોંકી ઉઠ્યાસેકંડો યુવાનોને હિંમત આપતા જ્ઞાનવત્સલ સ્વામી કઈ વાત પર થયા ભાવુક? જાણો વિગતે…
ગુજરાત(Gujarat): યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અથવા તો ગુગલ ક્યાંય પણ તમે ડો. જ્ઞાનવત્સલ સ્વામી(Gyanvatsal Swami)નું નામ સર્ચ બોક્સમાં લખો એટલે મોટિવેશનલ સ્પીચના ઢગલાબંધ વિડીયો તમારી…
Trishul News Gujarati સેકંડો યુવાનોને હિંમત આપતા જ્ઞાનવત્સલ સ્વામી કઈ વાત પર થયા ભાવુક? જાણો વિગતે…તારક મહેતાના જેઠાલાલ આવ્યા પ્રમુખસ્વામી નગરના દર્શને, જોઈને બોલી ઉઠયા ઓહોહો…
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: તારક મહેતા કા ઉલટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)માં પાત્ર ‘જેઠાલાલ(Jethalal)’ના નામે ઘરે-ઘરે જાણીતા દિલીપ જોશી સહપરિવાર પ્રમુખ સ્વામી નગરમાં…
Trishul News Gujarati તારક મહેતાના જેઠાલાલ આવ્યા પ્રમુખસ્વામી નગરના દર્શને, જોઈને બોલી ઉઠયા ઓહોહો…વડોદરાના આ હરિભક્ત જ્યાં પ્રમુખસ્વામી 60 દિવસ રોકાયેલા, 39 વર્ષથી બાપાના રૂમનું AC બંધ કર્યું નથી- ઘરને બનાવી દીધું છે મ્યુઝિયમ
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી બાજુ વડોદરામાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિઓ તાજી…
Trishul News Gujarati વડોદરાના આ હરિભક્ત જ્યાં પ્રમુખસ્વામી 60 દિવસ રોકાયેલા, 39 વર્ષથી બાપાના રૂમનું AC બંધ કર્યું નથી- ઘરને બનાવી દીધું છે મ્યુઝિયમજન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ: નરેન્દ્ર મોદીએ કહ્યું; “પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય…”
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ(Mahantaswami Maharaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…
Trishul News Gujarati જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ: નરેન્દ્ર મોદીએ કહ્યું; “પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય…”આજથી 600 એકરમાં બનેલા ‘પ્રમુખસ્વામી નગર’ના દ્વાર જનતા માટે ખુલ્લા- અમિત શાહ કરશે માનવ-ઉત્કર્ષ ઉત્સવનો શુભારંભ
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: આજથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ થઇ ગયો છે. અમદાવાદ(Ahmedabad)ના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ(Ring Road) પાસે આજથી પ્રમુખસ્વામી મહારાજ…
Trishul News Gujarati આજથી 600 એકરમાં બનેલા ‘પ્રમુખસ્વામી નગર’ના દ્વાર જનતા માટે ખુલ્લા- અમિત શાહ કરશે માનવ-ઉત્કર્ષ ઉત્સવનો શુભારંભ