ગુજરાતના માથે ફરી એકવાર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે.ભારતીય હવામાન વિભાગ તરથી નવા સંકટની ચેતવણી આપવામાં આવી છે. IMD એ અરબ સાગરમાં ચક્રવાતી તોફાન આસના…
Trishul News Gujarati News વરસાદી આફત પૂરી નથી થઈ તે પહેલા ગુજરાત પર આવી રહ્યું છે Asna CycloneCategory: Kutch Bhuj
Kutch news, Bhuj news, Anjar news, Kutch Bhuj News, કચ્છ સમાચાર news, kutch Breaking News, Gujarat News Update
કચ્છ સમાચાર, ભુજ સમાચાર, અંજાર સમાચાર, કચ્છ ભુજ સમાચાર, સમાચાર, કચ્છ બ્રેકિંગ સમાચાર, ગુજરાત લેટેસ્ટ સમાચાર અપડેટ
ભચાઉ-ગાંધીધામ હાઈવે વિદ્યાર્થીઓની ચીસોથી ગુંજી ઊઠ્યો: સળિયા ભરેલી ટ્રકમાં સ્કૂલવાન ઘૂસી જતાં 1નું મોત
Gandhidham Highway Accident: ગુજરાતમાં સ્કૂલવાનના અકસ્માતો પ્રકાશમાં આવી રહ્યા છે. કચ્છના ભચાઉ નજીક ચોપડવા બ્રિજ પાસેથી પસાર થતી સળિયા ભરેલી ટ્રક પાછળ સ્કૂલવાન ઘૂસી ગયા…
Trishul News Gujarati News ભચાઉ-ગાંધીધામ હાઈવે વિદ્યાર્થીઓની ચીસોથી ગુંજી ઊઠ્યો: સળિયા ભરેલી ટ્રકમાં સ્કૂલવાન ઘૂસી જતાં 1નું મોતકચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળવાનો સિલસીલો યથાવત: BSFએ ડ્રગ્સના 10 પેકેટ ઝડપ્યા
Kutch Drugs News: સરહદી વિસ્તાર કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. 16 જુલાઈની મોડી સાંજે જખૌના દરિયાઈ વિસ્તારમાં BSF જવાનો(Kutch Drugs News)…
Trishul News Gujarati News કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળવાનો સિલસીલો યથાવત: BSFએ ડ્રગ્સના 10 પેકેટ ઝડપ્યાઅદાણી ગ્રુપને મળી રાહત, ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે મુક્યો સ્ટે
Adani Ports: અદાણી ગ્રુપને રાહત આપતા એક સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવ્યો હતો.…
Trishul News Gujarati News અદાણી ગ્રુપને મળી રાહત, ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે મુક્યો સ્ટેભુજના માધાપર નળ સર્કલ પાસે ટ્રેલરે બાઈકને અડફેટે લેતાં દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત, જાણો સમગ્ર મામલો
Bhuj Accident: હાઈવે પર દોડતા ભારે વાહનો મોપેડ માટે સતત જીવલેણ સાબિત થઇ રહ્યા છે જિલ્લામાં આ પ્રમાણે અકસ્માતની ચાર દિવસમાં ત્રીજી ઘટના સામે આવી…
Trishul News Gujarati News ભુજના માધાપર નળ સર્કલ પાસે ટ્રેલરે બાઈકને અડફેટે લેતાં દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત, જાણો સમગ્ર મામલોઅષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ, વિદેશમાં પણ થશે ધામધુમથી ઉજવણી; જાણો તેના વર્ષો જૂના ઈતિહાસ વિશે
Asadhi Bij Celebration in Kutch: અષાઢી બીજના દિવસની કચ્છીઓ ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. કચ્છી નવા વર્ષની ઉજવણી રાજાશાહીના…
Trishul News Gujarati News અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ, વિદેશમાં પણ થશે ધામધુમથી ઉજવણી; જાણો તેના વર્ષો જૂના ઈતિહાસ વિશેભારતનું અત્યાર સુધીનું સૌથી મોટુ જહાજ MSC Anna આવ્યું મુન્દ્રાના Adani પોર્ટ પર
MSC Anna at Adani Port: ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ (Adani Ports) અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે…
Trishul News Gujarati News ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટુ જહાજ MSC Anna આવ્યું મુન્દ્રાના Adani પોર્ટ પરકચ્છ | માંડવી બીચ પર ફરવા આવેલા પ્રવાસી માટે પેરાગ્લાઇડીંગની મજા બની મોત; જાણો સમગ્ર મામલો
Mandvi Beach: હજુ ગઈકાલે જ બેઠક બોલાવીને વહીવટી તંત્રએ પાબંદી ફરમાવી હોવા છતાં માંડવીના દરિયાકિનારે ચાલુ રહેલી રાઈડ્સોનો મુદ્દો આજે જીવલેણ બનીને સામે આવ્યો છે.…
Trishul News Gujarati News કચ્છ | માંડવી બીચ પર ફરવા આવેલા પ્રવાસી માટે પેરાગ્લાઇડીંગની મજા બની મોત; જાણો સમગ્ર મામલોIPS સહિત 6 પોલીસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, જાણો ગુજરાતના કયા શહેરમાં બની ઘટના
Gujarat Police: ગુજરાત પોલીસ સૌથી વધુ ચર્ચાનો વિષય બનતા હોઈ છે.ત્યારે આજે ફરી એકવાર ગુજરાતની પોલીસ વિવાદમાં આવી છે.જેમાં કચ્છમાં 6 પોલીસ(Gujarat Police) અધિકારી સહિત…
Trishul News Gujarati News IPS સહિત 6 પોલીસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, જાણો ગુજરાતના કયા શહેરમાં બની ઘટનાહાર્ટ એટેકે લીધો વધુ 2નો ભોગ- કચ્છમાં અચાનક છાતીમાં દુ:ખાવા બાદ બે યુવકોના મોતથી પરિવારમાં છવાયો શોકનો માહોલ
Heart Attack Case in Kutch: હાર્ટએટેકના કિસ્સાઓમાં નાની વયના લોકોના મોત થતા તે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે ફરી એકવાર કરછમાંથી(Heart Attack Case…
Trishul News Gujarati News હાર્ટ એટેકે લીધો વધુ 2નો ભોગ- કચ્છમાં અચાનક છાતીમાં દુ:ખાવા બાદ બે યુવકોના મોતથી પરિવારમાં છવાયો શોકનો માહોલસૌરાષ્ટ્ર-કચ્છમાં આવકવેરા વિભાગનો સપાટો: 22થી વધુ સ્થળોએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ
Income Tax Department raids in Kutch: સૌરાષ્ટ્ર કચ્છમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. મીડિયા અહેવાલો અનુસાર ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ પર…
Trishul News Gujarati News સૌરાષ્ટ્ર-કચ્છમાં આવકવેરા વિભાગનો સપાટો: 22થી વધુ સ્થળોએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટકચ્છ/ અંજારની કીમો સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ આગ: 4 કામદારો જીવતાં ભડથું, 6થી 7 લોકોની હાલત ખુબ જ ગંભીર- જુઓ વિડીયો
Chemo Steel Factory Blast: અંજાર વિસ્તારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. સ્ટીલ કંપની( Chemo Steel Factory Blast )ની ભઠ્ઠી ઉભરાઈ જતા 10…
Trishul News Gujarati News કચ્છ/ અંજારની કીમો સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ આગ: 4 કામદારો જીવતાં ભડથું, 6થી 7 લોકોની હાલત ખુબ જ ગંભીર- જુઓ વિડીયો