દેશની એકતા અને અખંડીતતાનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની
Trishul News Gujarati ભાજપનો ફતવો: રજાના દિવસે પણ વિદ્યાર્થીઓએ PM મોદી નું ભાષણ સાંભળવા શાળાએ જવું પડશેCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
વલસાડમાં બે મુસ્લિમ મહિલાઓને તેમના પતિઓએ કાગળ પર તલાક…તલાક…તલાક લખીને તરછોડી દીધી
વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણમાં બે મુસ્લિમ મહિલાઓને તેમના પતિએ મસ્જિદમાં જમાતને કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. એકસાથે બે મહિલાઓને તલાક અપાતા આખા પંથકમાં…
Trishul News Gujarati વલસાડમાં બે મુસ્લિમ મહિલાઓને તેમના પતિઓએ કાગળ પર તલાક…તલાક…તલાક લખીને તરછોડી દીધી‘બેંકનો મેનેજર બોલું છું,’ ગરીબ ખેડૂતની મહેનતની કમાણીના 2 લાખ ખાતામાંથી ઉપડી ગયા’
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લોરવાડા ગામના જેન્તીભાઈ નાગરભાઈ પરમાર નામના ખેડૂત ડીસા શહેર ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવે છે. તેઓએ તાજેતરમાં જ પોતાની…
Trishul News Gujarati ‘બેંકનો મેનેજર બોલું છું,’ ગરીબ ખેડૂતની મહેનતની કમાણીના 2 લાખ ખાતામાંથી ઉપડી ગયા’આ ગુજરાતી દિવ્યાંગને મળ્યું 18 લાખનું પેકેજ, પિતા ચલાવે છે કરિયાણાની દુકાન
તાજેતરમાં મુંબઇમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)નું પ્લેસમેન્ટ થયું છે. જેમાં મૂળ રાજકોટના દિવ્યાંગ એવા જસ્મિન કુબાવતને ઓએનજીસીમાં રૂ. 18 લાખનું પેકેજ મળ્યું હતું. જસ્મિનના…
Trishul News Gujarati આ ગુજરાતી દિવ્યાંગને મળ્યું 18 લાખનું પેકેજ, પિતા ચલાવે છે કરિયાણાની દુકાનઅમદાવાદમાં જુગારના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, એક કોન્સ્ટેબલ ઘાયલ
અમદાવાદના ચંડોળા તળાવ પાસેના શાહઆલમ વિસ્તારમાં આવેલા જુગારધામ પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો હતો. જેમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો…
Trishul News Gujarati અમદાવાદમાં જુગારના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, એક કોન્સ્ટેબલ ઘાયલજૂનાગઢમાં સરદાર જયંતીએ ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજર રહેવા યોજાઇ બેઠક, લોકોની લાગી ભીડ
જૂનાગઢ: સરદાર વલ્લભભાઇ પટેલની 31મી ઓક્ટોબરે જન્મજયંતી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કાર્યક્રમની વિસ્તૃત જાણકારી…
Trishul News Gujarati જૂનાગઢમાં સરદાર જયંતીએ ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજર રહેવા યોજાઇ બેઠક, લોકોની લાગી ભીડજુઓ વિડીયોઃ કોણે કરી બળાત્કાર આરોપી સાધુની ધુલાઈ, કઈ સ્ત્રીએ કરાવી યુવતીને સાધુ સાથે ઓળખાણ
ડભોલી સ્વામીનારાયણ સંપ્રદાયનું નામ લ
Trishul News Gujarati જુઓ વિડીયોઃ કોણે કરી બળાત્કાર આરોપી સાધુની ધુલાઈ, કઈ સ્ત્રીએ કરાવી યુવતીને સાધુ સાથે ઓળખાણજુવો વીડિયો: ગુજરાતી સિંગર કિંજલ દવે પર હુમલાનો પ્રયાસ, ઝપાઝપી
ગુજરાતી સિંગર કિંજલ દવે પર હુમલાના પ્રયાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોના આધારે કિંજલ દવે ગરબાના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ…
Trishul News Gujarati જુવો વીડિયો: ગુજરાતી સિંગર કિંજલ દવે પર હુમલાનો પ્રયાસ, ઝપાઝપી‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના અનાવરણ કાર્યક્રમમાં તેમના પૌત્ર જ નહીં રહે હાજર!
31મી ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. 182 મીટર ઊંચી સરદારની પ્રતિમા એટલે કે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના અનાવરણ કાર્યક્રમમાં…
Trishul News Gujarati ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના અનાવરણ કાર્યક્રમમાં તેમના પૌત્ર જ નહીં રહે હાજર!PM મોદીના આગમન પહેલા રોડ ડેવલપમેન્ટ, રાતોરાત દેખાયો વિકાસ
આગામી 31મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને દેશને સમર્પિત કરવાના છે. ત્યારે તેમના આગમનને લઈ રોડ-રસ્તાઓ પર સાફ સફાઈ તેમજ…
Trishul News Gujarati PM મોદીના આગમન પહેલા રોડ ડેવલપમેન્ટ, રાતોરાત દેખાયો વિકાસસુરત: જાણો કોણ છે બળાત્કારનો આરોપી સાધુ, રૂમ માંથી મળ્યા કોન્ડોમના પેકેટ…
કતારગામ વિસ્તારમા આવેલા ડભોલી માં 24 વર્ષીય સ્વામીનારાયણ સાધૂસામે 20 વર્ષીય યુવતીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદને આધારે…
Trishul News Gujarati સુરત: જાણો કોણ છે બળાત્કારનો આરોપી સાધુ, રૂમ માંથી મળ્યા કોન્ડોમના પેકેટ…