ગોંડલ જસદણ હાઇવે પર મંદિરે જતાં પરિવારને નડ્યો અકસ્માત; એકનો એક દીકરો ગુમાવતાં માતા-પિતાનું હૈયાફાટ રુદન

Gondal Jasdan Highway Accident: ગોંડલ શહેરમાં રોજ નાના મોટા અકસ્માતમાં લોકોના મોત થઇ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે  ગોંડલ જસદણ હાઇવે પર આઇસર અને…

Trishul News Gujarati ગોંડલ જસદણ હાઇવે પર મંદિરે જતાં પરિવારને નડ્યો અકસ્માત; એકનો એક દીકરો ગુમાવતાં માતા-પિતાનું હૈયાફાટ રુદન

સરકાર બગડી! રાજકોટના કમિશ્નર સહીત 3 IPS અને IAS ને રાજકોટથી હટાવ્યા

2024 Rajkot Gaming zone fire: રાજકોટની ગંભીર ઘટનાને ધ્યાને લઈને ગૃહ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે રાજકોટમાં મીડિયા અને ગેરમાર્ગે દોરનારા પોલીસ કમિશનર…

Trishul News Gujarati સરકાર બગડી! રાજકોટના કમિશ્નર સહીત 3 IPS અને IAS ને રાજકોટથી હટાવ્યા

હે સરકાર દાખલો બેસાડો! બાકી પબ્લિક આમ જ મરતી રહેશે!

2024 Rajkot Gaming zone fire: હાલમાં રાજકોટ અગ્નિકાંડ બહુ ચર્ચિત બન્યો છે. ત્યારે TRP ગેમઝોનના માલિકની શું તાકાત છે એ એક તસ્વીર પરથી લગાવી શકાય…

Trishul News Gujarati હે સરકાર દાખલો બેસાડો! બાકી પબ્લિક આમ જ મરતી રહેશે!

રાજકોટ અગ્નિકાંડની સૌથી પહેલી અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચઢ્યું; દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ

Rajkot Gamezone Fire: શનિવારે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની(Rajkot Gamezone Fire) દુર્ઘટનામાં 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે.…

Trishul News Gujarati રાજકોટ અગ્નિકાંડની સૌથી પહેલી અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચઢ્યું; દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ

રાજકોટ ગેમઝોનમાં આવી રીતે લાગી હતી વિકરાળ આગ; એક ક્લિક પર જુઓ વિડીયો

Rajkot TRP Gamezone Fire: ગત રોજ શનિવારે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની(Rajkot TRP Gamezone Fire) દુર્ઘટનામાં 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના…

Trishul News Gujarati રાજકોટ ગેમઝોનમાં આવી રીતે લાગી હતી વિકરાળ આગ; એક ક્લિક પર જુઓ વિડીયો

મરદના ફાડિયા બન્યા ભાજપના નેતા: અધિકારીઓના પાપે જ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ થયો

હાલમાં દેશ અને દુનિયામાં રાજકોટમાં લાગેલી ભીષણ ( rajkot gamezone fire) આગને કારણે આહાકાર મચ્યો છે. ત્યારે હંમેશની જેમ તંત્ર અને સરકાર દ્વારા એક જ…

Trishul News Gujarati મરદના ફાડિયા બન્યા ભાજપના નેતા: અધિકારીઓના પાપે જ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ થયો

રાજકોટ ગેમઝોન આગમાં NRI યુવક યુવતી ધામધૂમથી લગ્ન કરે એ પહેલા જ હોમાયા! 4 દિવસ પહેલા કોર્ટમેરેજ કરેલા

Rajkot TRP Gamezone Fire: ગઇકાલે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગે અનેક પરિવારનો માળો વીંખી નાંખ્યો છે. ટીરઆપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં કેનેડાથી આવેલા એક એનઆરઆઇ…

Trishul News Gujarati રાજકોટ ગેમઝોન આગમાં NRI યુવક યુવતી ધામધૂમથી લગ્ન કરે એ પહેલા જ હોમાયા! 4 દિવસ પહેલા કોર્ટમેરેજ કરેલા

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: ટીલાળાએ હસતા હસતા કહ્યું, ‘હા..હા..હા..,લે હવે આમા તો હવે હું શું કરી શકું?’

Rajkot TRP Gamezone Fire: ગઈકાલે 25 મે, 2024નો દિવસ ગુજરાત માટે દુ:ખદાયી દિવસ બન્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી.…

Trishul News Gujarati રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: ટીલાળાએ હસતા હસતા કહ્યું, ‘હા..હા..હા..,લે હવે આમા તો હવે હું શું કરી શકું?’

રાજકોટ અંગ્નિકાંડમાં એક જ પરિવારના 7 સભ્યો હોમાયા; જાણો આ રીતે ગેમઝોન બન્યું ‘ડેથ ઝોન’

Rajkot TRP Gamezone Fire: રાજકોટ શહેરમાં TRP ગેમિંગઝોન અગ્નિકાંડ મામલે મોટા ખુલાસા થયાં હોવાનું સામે આવ્યું છે. તપાસ કરતા જાણવા મળ્યું કે, ગેમઝોન ખાતે મોટા…

Trishul News Gujarati રાજકોટ અંગ્નિકાંડમાં એક જ પરિવારના 7 સભ્યો હોમાયા; જાણો આ રીતે ગેમઝોન બન્યું ‘ડેથ ઝોન’

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: TRP ગેમઝોનના માલિકની થઇ ધરપકડ, અન્ય 5 સામે FIR

Rajkot Gamezone Fire: રાજકોટમાં ગઈકાલે સર્જાયેલી દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગતા 28 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, આ…

Trishul News Gujarati રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: TRP ગેમઝોનના માલિકની થઇ ધરપકડ, અન્ય 5 સામે FIR

મોતની રાત ડ્રોનમાં કેદ: રાજકોટના TRP ગેમઝોનમાં આખી રાત જોવા મળ્યો દર્દનાક માહોલ; વિડીયો જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો

Rajkot TRP Gamezone Fire: ગત રોજ શનિવારે શહેરના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટનામાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે.…

Trishul News Gujarati મોતની રાત ડ્રોનમાં કેદ: રાજકોટના TRP ગેમઝોનમાં આખી રાત જોવા મળ્યો દર્દનાક માહોલ; વિડીયો જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો

“બા બેસી ગયા” પદ્મિનીબાને હવે ભાજપમાં જવાના અભરખા જાગ્યા? કે કેસથી બચવા હથિયાર મુક્યા?

Padmini ba Vala: ક્ષત્રિય સમાજના આંદોલનમાં એક વખતે મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ નાટકીય રીતે યૂ ટર્ન લઇ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવનાર રાજકોટના પદ્મિનીબા વાળાએ…

Trishul News Gujarati “બા બેસી ગયા” પદ્મિનીબાને હવે ભાજપમાં જવાના અભરખા જાગ્યા? કે કેસથી બચવા હથિયાર મુક્યા?