Vadodara Bike Accident: વડોદરા- વાઘોડિયા રોડ બાઈક ચાલકનો મહિન્દ્રા એસયુવી કાર અને પીક અપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં યુવકનું (Vadodara Bike Accident)…
Trishul News Gujarati News વડોદરામાં પૂરપાટ ઝડપે આવતી બાઈક XUV કાર સાથે અથડાતાં યુવકનું 4 સેકન્ડમાં જ આંબી ગયું મોતCategory: Vadodara
Vadodara News, Baroda news, વડોદરા ન્યુઝ, વડોદરા સમાચાર, સયાજી નગરી, sayajinagari, બરોડા સમાચાર, Baroda latest news, Baroda breaking news, Vadodara latest update, Vadodara latest news
ગૃહમંત્રી હર્ષ સંઘવી એ શા માટે દાહોદ પોલીસના ચોર પકડવાની કામગીરીના કર્યા વખાણ? જાણીને તમે પણ ચોંકી જશો
Dahod Thermal Drone News: ગુજરાતમાં ચોરીની ઘટના દીવસેને દિવસે વધી રહી છે. હવે ચોરો ચોરી કરવા માટે અવનવી રીતો અપનાવી રહ્યા છે. જો કે હવે…
Trishul News Gujarati News ગૃહમંત્રી હર્ષ સંઘવી એ શા માટે દાહોદ પોલીસના ચોર પકડવાની કામગીરીના કર્યા વખાણ? જાણીને તમે પણ ચોંકી જશોપૂરે વેરેલા વિનાશ બાદ વડોદરાના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની સહાયની જાહેરાત; જાણો વિગતે
Vadodara Flood News: ભારેથી અતિભારે વરસાદ અને તંત્રની લાપરવાહી કે બેદરકારીને કારણે આવેલ પૂરથી વડોદરા જિલ્લાના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. આ પૂરના કારણે વાણિજય, વેપાર…
Trishul News Gujarati News પૂરે વેરેલા વિનાશ બાદ વડોદરાના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની સહાયની જાહેરાત; જાણો વિગતેસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી? વાઈરલ કરાયેલા ફોટોની શું છે હકીકત?
Statue of Unity damaged news: સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરમાં…
Trishul News Gujarati News સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી? વાઈરલ કરાયેલા ફોટોની શું છે હકીકત?250 ટુ-વ્હીલર બળીને ખાખ…વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં લાગી વિકરાળ આગ
Vadodara TVS Show Room Fire: ગઈકાલે રાત્રે, વડોદરા ફાયર અને ઈમરજન્સી વિભાગને ફોન આવ્યો હતો કે સિંધવાઈ માતા રોડ પર જ્યાં તેઓ ટીવીએસ બાઇકનો શો…
Trishul News Gujarati News 250 ટુ-વ્હીલર બળીને ખાખ…વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં લાગી વિકરાળ આગલ્યો બોલો..! વડોદરાવાસીઓ ભારે વરસાદ વચ્ચે પૂરના પાણીમાં ગરબે ઘૂમ્યા, જુઓ વિડીયો
Vadodara Garba Video Viral: આફતને તકમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવે છે તે કદાચ ગુજરાતીઓ કરતાં વધુ કોઈ જાણતું નથી. આ દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદને…
Trishul News Gujarati News લ્યો બોલો..! વડોદરાવાસીઓ ભારે વરસાદ વચ્ચે પૂરના પાણીમાં ગરબે ઘૂમ્યા, જુઓ વિડીયોવડોદરામાં આભ ફાટ્યું: આખે-આખી કારો તરતી જોવા મળી, જુઓ જળમગ્ન શહેરની અતિભયાનક તસવીરો
Vadodara Heavy Rain: વડોદરામાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. વિશ્વામિત્રી નદી હાલમાં ભયનજક સપાટીથી 8 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે નદીમાં(Vadodara…
Trishul News Gujarati News વડોદરામાં આભ ફાટ્યું: આખે-આખી કારો તરતી જોવા મળી, જુઓ જળમગ્ન શહેરની અતિભયાનક તસવીરોગુજરાત પર આવેલી વરસાદી આફતે કયા શહેરોને લીધા બાનમાં? જાણો વિગતવાર હવામાન સમાચાર
ગુજરાતમાં વરસાદના કહેરથી સ્થિતિ વધુ વણસી છે અને આજે એટલે કે મંગળવારે પણ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં…
Trishul News Gujarati News ગુજરાત પર આવેલી વરસાદી આફતે કયા શહેરોને લીધા બાનમાં? જાણો વિગતવાર હવામાન સમાચારઅમેરિકામાં આડેધડ ફાયરિંગમાં વડોદરાના યુવાનનું મોત: પત્ની બચાવવા દોડી પણ…જાણો સમગ્ર ઘટના
America Accident: અમેરિકાના ગેસ સ્ટેશન પર થયેલા આડેધડ ગાળી બારમાં વડોદરાના યુવકનું મોત થયું છે. નોર્થ કેરોલિના પોલીસે આ મામલામાં(America Accident) ગોળીબાર કરનાર આરોપી સગીરની…
Trishul News Gujarati News અમેરિકામાં આડેધડ ફાયરિંગમાં વડોદરાના યુવાનનું મોત: પત્ની બચાવવા દોડી પણ…જાણો સમગ્ર ઘટનાવડોદરા-હાલોલ રોડ પર 5 વાહન વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત; દંપતીએ એકસાથે દમ તોડ્યો, 3ને ઈજા
Vadodara Accident: વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં(Vadodara Accident) બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હોવાનું…
Trishul News Gujarati News વડોદરા-હાલોલ રોડ પર 5 વાહન વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત; દંપતીએ એકસાથે દમ તોડ્યો, 3ને ઈજાવડોદરામાં રોડ ઉપર પડેલા ખાડાએ લીધો એક વેપારીનો જીવ: ત્રણ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી, જાણો સમગ્ર મામલો
Vadodara Accident: વડોદરા શહેર નજીક નંદેસરી બ્રિજ ઉપર વરસાદના કારણે પડેલા ખાડાઓમાં બાઈક ચાલક વેપારી યુવાન ભટકાતા સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.…
Trishul News Gujarati News વડોદરામાં રોડ ઉપર પડેલા ખાડાએ લીધો એક વેપારીનો જીવ: ત્રણ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી, જાણો સમગ્ર મામલોભારે વરસાદ 25 કરોડ તાણી ગયો: વડોદરામાં કાપડ, ફર્નિચર, કરિયાણાની દુકાનોમાં સામાન તબાહ, જુઓ તારાજીના વિડીયો
Heavy Rains In Vadodara: ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીએ ગુરુવારે (25 જુલાઈ) સવારે 25 ફૂટના ખતરાના…
Trishul News Gujarati News ભારે વરસાદ 25 કરોડ તાણી ગયો: વડોદરામાં કાપડ, ફર્નિચર, કરિયાણાની દુકાનોમાં સામાન તબાહ, જુઓ તારાજીના વિડીયો