Benefits of Findla: ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ…
Trishul News Gujarati News અજબ ‘ફિંડલા’ના ગજબ ફાયદા! આ કાંટાળું ફળ છે અનેક બીમારીનો રામબાણ ઈલાજCategory: Health
HMPV વાયરસથી બચવા આજથી જ જમવામાં સામેલ કરો આ 5 વસ્તુઓ, ટળી જશે ખતરો
HMPV Virus: કોરોનાવાયરસ જેવી ખતરનાક મહામારીના માહોલમાંથી માંડ માંડ બહાર નીકળેલું વિશ્વના દરવાજે હવે એક નવી બીમારી આવીને બેઠી છે. આ નવા વાયરસે લોકોમાં ડરનો…
Trishul News Gujarati News HMPV વાયરસથી બચવા આજથી જ જમવામાં સામેલ કરો આ 5 વસ્તુઓ, ટળી જશે ખતરોભૂલથી પણ રાત્રે સલાડમાં ન ખાઓ કાચી ડુંગળી, નુકસાન એટલું છે કે જાણીને ચોંકી જશો
Disadvantages of Onions: ડુંગળી એ સૌથી જૂની શાકભાજી છે જે સદીઓથી ઉગાડવામાં આવે છે. ડુંગળીની સૌથી ખાસ વાત એ છે કે તે લગભગ દરેક ફૂડ…
Trishul News Gujarati News ભૂલથી પણ રાત્રે સલાડમાં ન ખાઓ કાચી ડુંગળી, નુકસાન એટલું છે કે જાણીને ચોંકી જશોચાઇનાના HMPV વાયરસનો ભારતમાં પ્રવેશ: જાણો ક્યાં નોંધાયો પ્રથમ કેસ?
HMPV First Case in India: ચીનમાં HMPV વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે આ વાયરસે ચીનથી બહાર પણ પોતાના પગ ફેલાવવાની શરૂઆત કરી દીધી છે.…
Trishul News Gujarati News ચાઇનાના HMPV વાયરસનો ભારતમાં પ્રવેશ: જાણો ક્યાં નોંધાયો પ્રથમ કેસ?શિયાળામાં ગુંદર છે અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ, જાણો વિગતે
Gond Benefits: શિયાળામાં હેલ્ધી વસ્તુઓ ખૂબ જ ખાવામાં આવે છે. જેમાંથી એક છે જુદા-જુદા સ્વાસ્થ્યવર્ધક વસાણા. આ વસાણામાં ખાસ કરીને ગુંદરને (Gond Benefits) નાખવામાં આવે…
Trishul News Gujarati News શિયાળામાં ગુંદર છે અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ, જાણો વિગતેમહિલાઓ માટે વરદાન છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી થાય છે 4 મોટા ફાયદા
Black Raisins Benefits: દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે અને ગંભીર બીમારીઓમાં રામબાણ દવાની જેમ કામ કરે છે. આ માટે લોકો તેને ખાવાનું પસંદ…
Trishul News Gujarati News મહિલાઓ માટે વરદાન છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી થાય છે 4 મોટા ફાયદાકફ સિરપ બાદ ભૂલથી પણ ન પીવું પાણી, બની શકે છે હાનિકારક
Cough Syrup: સતત ઉધરસને કારણે શરીર અંદરથી નબળું પડવા લાગે છે. આનાથી જલ્દી રાહત મેળવવા માટે આપણે કફ સિરપ પીએ છીએ. આજે આપણે (Cough Syrup)…
Trishul News Gujarati News કફ સિરપ બાદ ભૂલથી પણ ન પીવું પાણી, બની શકે છે હાનિકારકઠંડીમાં બે મહિના મોગરી ખાઈ જુઓ બાર મહિનાની મળશે તંદુરસ્તી, જાણો વિગતે
Benefits Of Mogri: બહુ ઓછી જાણીતી અને ટ્રેડિશનલ રેસિપીઓમાં જ વપરાતી મોગરી કદાચ એના સ્વાદને કારણે લોકપ્રિય નથી, પરંતુ એના સ્વાસ્થ્યના ફાયદાને ઓછા (Benefits Of…
Trishul News Gujarati News ઠંડીમાં બે મહિના મોગરી ખાઈ જુઓ બાર મહિનાની મળશે તંદુરસ્તી, જાણો વિગતેશું તમે બાળકોને આખો દિવસ ડાયપર પહેરાવો છો? તો જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Diaper side effects: આજના યુગમાં બાળકોને ડાયપર પહેરાવવાનું ચલણ ઘણું વધી ગયું છે. થોડા સમય પહેલા સુધી, બાળકો મુસાફરી કરતી વખતે જ ડાયપર પહેરવાની જરૂર…
Trishul News Gujarati News શું તમે બાળકોને આખો દિવસ ડાયપર પહેરાવો છો? તો જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સસ્વાસ્થ્ય માટે ટી બેગવાળી ચા છે ખુબ જ નુકસાનકારક, સંશોધનમાં બહાર આવી ચોંકાવનારી બાબત
Tea Bag Chai: ચા વગર દિવસની શરૂઆત અધૂરી લાગે છે, ખાસ કરીને શિયાળામાં. શિયાળાની ઋતુમાં ગરમાગરમ ચા એક અલગ જ આનંદ આપે છે. ઓફિસો અને…
Trishul News Gujarati News સ્વાસ્થ્ય માટે ટી બેગવાળી ચા છે ખુબ જ નુકસાનકારક, સંશોધનમાં બહાર આવી ચોંકાવનારી બાબતઠંડી લાગવા પર આપણું શરીર ધ્રુજવા કેમ લાગે છે? જાણો તેની પાછળનું કારણ
Winter Health Tips: શિયાળાની ઋતુએ જોર પકડ્યું છે. લોકોને ઠંડી લાગી રહી છે. ત્યારે રૂવાડા ઉભા થઈ જાય છે, આંગળીઓ સુન્ન થઈ જાય છે. કાન…
Trishul News Gujarati News ઠંડી લાગવા પર આપણું શરીર ધ્રુજવા કેમ લાગે છે? જાણો તેની પાછળનું કારણતાજી કરતાં વાસી રોટલીના છે અનેક ફાયદા, જાણો ક્યા લોકોએ ખાવી જોઈએ આ રોટલી
Roti Health Benefits: તમારા ઘરમાં પણ ઘણી વખત રસોડામાં રોટલી બચી જતી હશે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને વાસી રોટલી સમજીને ફેંકી દેવાનું વલણ ધરાવે…
Trishul News Gujarati News તાજી કરતાં વાસી રોટલીના છે અનેક ફાયદા, જાણો ક્યા લોકોએ ખાવી જોઈએ આ રોટલી