Accident in Canada: કેનેડામાં કાર અકસ્માતમાં(Accident in Canada) બે બાળકોના મૃત્યુથી માલાઉદ શહેરનો એક પરિવાર શોકમાં છે. બંને પિતરાઈ ભાઈઓ છે. તેની સાથે સામનાની એક…
Trishul News Gujarati News કેનેડામાં ભાઈ-બહેન સહિત ત્રણ ભારતીયોના મોત; PRની અરજી કરી પરત ફરતા બની દુર્ઘટનાCategory: International
અત્યાર સુધી પેરિસ ઓલિમ્પિક્સમાં આ દેશે જીત્યા છે સૌથી વધુ મેડલ, જાણો ક્યા નંબર પર છે ભારત
Paris Olympics 2024: પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક્સ 2024ની ઉત્તેજના અત્યારે ચાહકોમાં છવાઈ રહી છે. ઓલિમ્પિકના બીજા જ દિવસે ભારતે મેડલ જીત્યો છે. આ સાથે તેનું…
Trishul News Gujarati News અત્યાર સુધી પેરિસ ઓલિમ્પિક્સમાં આ દેશે જીત્યા છે સૌથી વધુ મેડલ, જાણો ક્યા નંબર પર છે ભારતપેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે રચ્યો ઈતિહાસ: શૂટિંગમાં મેડલ અપાવનાર પહેલી ભારતીય મહિલા બની
Manu Bhaker Paris Olympics 2024: ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં તેના શાનદાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.…
Trishul News Gujarati News પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે રચ્યો ઈતિહાસ: શૂટિંગમાં મેડલ અપાવનાર પહેલી ભારતીય મહિલા બનીસમુદ્રથી 15 મીટર નીચે આવેલી આ પવિત્ર મૂર્તિમાં એવું તો શું છે ખાસ? જેની સામે લોકો લગ્ન કરવા આતુર છે, જાણો રહસ્ય
Ajab Gajab News: ઈટાલી નજીક સમુદ્રમાં 15 મીટરની ઊંડાઈએ સ્થિત ક્રાઈસ્ટ ઓફ ધ એબિસ ઘણા કારણોસર એક અનોખી અજાયબી તરીકે ઓળખાય છે. તે ચોક્કસપણે ડાઇવર્સ…
Trishul News Gujarati News સમુદ્રથી 15 મીટર નીચે આવેલી આ પવિત્ર મૂર્તિમાં એવું તો શું છે ખાસ? જેની સામે લોકો લગ્ન કરવા આતુર છે, જાણો રહસ્યઈઝરાયલના નવા ફરમાનથી ગાઝાવાસીઓમાં ફફડાટ: 39000 લોકોના મોતથી 17000 બાળકો થયા અનાથ
Israel Hamas War: ઈઝરાયલ હમાસ યુદ્ધની અસર વૈશ્વિક સ્તર પર પડી રહી છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં હમાસ વિરુદ્ધ સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. જો…
Trishul News Gujarati News ઈઝરાયલના નવા ફરમાનથી ગાઝાવાસીઓમાં ફફડાટ: 39000 લોકોના મોતથી 17000 બાળકો થયા અનાથગુજરાતી યુવકનું જર્મનીમાં શંકાસ્પદ રીતે મોત; બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતાં પરિવારનું હૈયાફાટ રુદન
Chirag Patel Died In Germany: ભારતમાંથી વિદેશ અભ્યાસ કરવા જતા કેટલાક વિદ્યાર્થીઓ મોતને ભેટે છે. સમયાન્તરે ભારતીય યુવકના મોતના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે…
Trishul News Gujarati News ગુજરાતી યુવકનું જર્મનીમાં શંકાસ્પદ રીતે મોત; બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતાં પરિવારનું હૈયાફાટ રુદનઅંતરિક્ષમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સ ક્યારે ધરતી પર પાછી ફરશે? નાસાએ આપ્યું નવું અપડેટ
Sunita Williams Update: એક મહિના કરતાં વધુ સમયથી અવકાશમાં રહેલ સુનીતા વિલિયમ્સ માટે નાસા તરફથી ખૂબ જ નિરાશાજનક અપડેટ આવ્યું છે. નાસાએ કહ્યું કે અવકાશયાત્રીઓ…
Trishul News Gujarati News અંતરિક્ષમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સ ક્યારે ધરતી પર પાછી ફરશે? નાસાએ આપ્યું નવું અપડેટનેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ થતા 18નાં મોત, વિંગ જમીન સાથે અથડાયા અને પછી અચાનક જ આગ લાગી ગઈ
Nepal Plane Crash News: નેપાળથી ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાના સમાચાર…
Trishul News Gujarati News નેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ થતા 18નાં મોત, વિંગ જમીન સાથે અથડાયા અને પછી અચાનક જ આગ લાગી ગઈહિંસાથી બાંગ્લાદેશ સળગી ઉઠયું: 4,500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી, જાણો કેવી છે પડોશી દેશની સ્થિતિ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિંસક અથડામણ વચ્ચે 4,500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે. આ અથડામણમાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે. વિદેશ…
Trishul News Gujarati News હિંસાથી બાંગ્લાદેશ સળગી ઉઠયું: 4,500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી, જાણો કેવી છે પડોશી દેશની સ્થિતિશું સાચી પડી માઈક્રોસોફ્ટ અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી? Microsoft સર્વર ઠપ્પ વિશે પહેલાથી ચેતવ્યા હતા
Baba Venga Prophecy: વિશ્વભરના ઘણા વિન્ડોઝ યુઝર્સ કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે અચાનક બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કર્યો હતો, જેના કારણે તેમનું કમ્પ્યુટર બંધ થઈ ગયા…
Trishul News Gujarati News શું સાચી પડી માઈક્રોસોફ્ટ અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી? Microsoft સર્વર ઠપ્પ વિશે પહેલાથી ચેતવ્યા હતામાઈક્રોસોફ્ટનું સર્વર શા માટે થયું ડાઉન? ફ્લાઈટ્સ, ટ્રેનો બધું જ થયું કેન્સલ, જાણો કારણ
Microsoft server down: શુક્રવારે બપોરથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. વિશ્વભરમાં લગભગ 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા અને જર્મનીમાં એરલાઇન્સ સંપૂર્ણ સ્થગિત…
Trishul News Gujarati News માઈક્રોસોફ્ટનું સર્વર શા માટે થયું ડાઉન? ફ્લાઈટ્સ, ટ્રેનો બધું જ થયું કેન્સલ, જાણો કારણમાઈક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં લોચો: મુંબઈ સહિત ઘણી જગ્યાએ ફ્લાઈટ રદ, મુસાફરો થયા પરેશાન
Airport Server Down: સર્વર આઉટેજને કારણે દેશ અને દુનિયામાં હોબાળો મચી ગયો છે. ન તો સર્વર ચાલુ છે કે ન તો પ્લેન ટેક ઓફ કરી…
Trishul News Gujarati News માઈક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં લોચો: મુંબઈ સહિત ઘણી જગ્યાએ ફ્લાઈટ રદ, મુસાફરો થયા પરેશાન