હમણાં થોડાં જ દિવસ પહેલાં એટલે કે 3 ઓગસ્ટને સોમવારનાં રોજ રક્ષાબંધનનાં પર્વની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. આ ઉત્સવમાં બહેન પોતાનાં ભાઈને રાખડી…
Trishul News Gujarati News રક્ષાબંધનની સાચી ઉજવણી- ભાઈએ પોતાનો જીવ જોખમમાં મુકીને કરી બહેનની રક્ષા, મોઢા પર લાગ્યા 90 ટાંકાCategory: International
PM મોદીએ અયોધ્યામાં રામમંદિર બનાવ્યું તો ઇમરાન ખાન પાકિસ્તાનમાં બનાવશે કૃષ્ણ મંદિર? જાણો કોણે કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. આ સાથે જ રામલાલાના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થશે. આનાથી પાકિસ્તાનને મરચાં લાગ્યા છે.…
Trishul News Gujarati News PM મોદીએ અયોધ્યામાં રામમંદિર બનાવ્યું તો ઇમરાન ખાન પાકિસ્તાનમાં બનાવશે કૃષ્ણ મંદિર? જાણો કોણે કહ્યુંલેબનોનના બેરૂતમાં અણુ બોમ્બ જેવો વિસ્ફોટ, 78 ના મોત અને 4000 લોકો ઘાયલ – જુઓ વિડીયો
ઇઝરાઇલ અને સીરિયાના પડોશી દેશ લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં લગભગ 4000 લોકો ઘાયલ થયા છે અને અત્યાર સુધીમાં ઓછામાં…
Trishul News Gujarati News લેબનોનના બેરૂતમાં અણુ બોમ્બ જેવો વિસ્ફોટ, 78 ના મોત અને 4000 લોકો ઘાયલ – જુઓ વિડીયોIPL એ ચીની સ્પોન્સરને કર્યા દુર- નહિ દેખાય VIVOનું નામ
આઈપીએલ 2020 શરૂ થવામાં હજી એક મહિનાથી વધુનો સમય બાકી છે. અગાઉ, બીસીસીઆઈએ નવા ટાઇટલ પ્રાયોજકો શોધવાનું શરૂ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાઇનીઝ મોબાઇલ…
Trishul News Gujarati News IPL એ ચીની સ્પોન્સરને કર્યા દુર- નહિ દેખાય VIVOનું નામભારતની ચલણી નોટો ઉપરાંત હવે આ દેશની કરન્સી ઉપર પણ જોવા મળશે મહાત્મા ગાંધીનો ફોટો
અત્યાર સુધી માત્ર ભારતની ચલણી નોટો ઉપર જ મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળતો હતો. પરંતુ હવે ભારત ઉપરાંત બ્રિટનના ચલણી સિક્કાઓ ઉપર મહાત્મા ગાંધી નો…
Trishul News Gujarati News ભારતની ચલણી નોટો ઉપરાંત હવે આ દેશની કરન્સી ઉપર પણ જોવા મળશે મહાત્મા ગાંધીનો ફોટોહવે તો બહાર ડુંગળી ખાધી તો થશે ખેર નથી- જાણો કઈ જગ્યાએ ડુંગળીને કારણે 60 લોકોને થયો કોરોના જેવો રોગ
અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં અંદાજે કુલ 400 લોકો સાલ્મોનેલા નામનાં ઝેરના શિકાર બન્યા છે. તે જ સમયે, કેનેડામાં પણ ઘણાં આવા જ કેસ નોંધાયા છે. CNN…
Trishul News Gujarati News હવે તો બહાર ડુંગળી ખાધી તો થશે ખેર નથી- જાણો કઈ જગ્યાએ ડુંગળીને કારણે 60 લોકોને થયો કોરોના જેવો રોગકોરોનાનો ડર, વોશિંગ મશીનમાં 14 મિલિયન રૂપિયા ધોયા, પછી ઓવનમાં સુકવ્યા
કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો છે. લોકો આ રોગચાળા દ્વારા ઉદ્ભવેલા પડકાર અને જોખમોનો સામનો કરવા માટે ખૂબ કાળજી લે…
Trishul News Gujarati News કોરોનાનો ડર, વોશિંગ મશીનમાં 14 મિલિયન રૂપિયા ધોયા, પછી ઓવનમાં સુકવ્યામાત્ર 17 જ વર્ષનાં યુવકે બિલ ગેટ્સ જેવી અનેક હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ કર્યાં હેક- એક જ દિવસમાં કરી કરોડોની કમાણી
બિલ ગેટ્સ, એલોન મસ્ક, કાન્યે વેસ્ટ, બરાક ઓબામા તેમજ જો બાઈડેન જેવી અનેક હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ પર થયેલ એટેકે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આની…
Trishul News Gujarati News માત્ર 17 જ વર્ષનાં યુવકે બિલ ગેટ્સ જેવી અનેક હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ કર્યાં હેક- એક જ દિવસમાં કરી કરોડોની કમાણીઆ જગ્યા પર આકાશમાં સામ-સામે ટકરાયા 2 વિમાન, રાજનેતા સહીત કુલ 7 લોકોના મોત
અમેરિકાના અલાસ્કામાં હવાઈ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. સોલ્ડોન્ટા શહેરથી કેટલાક કિલોમીટર દૂર આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, બે નાના વિમાનો હવામાં…
Trishul News Gujarati News આ જગ્યા પર આકાશમાં સામ-સામે ટકરાયા 2 વિમાન, રાજનેતા સહીત કુલ 7 લોકોના મોતમાણસો બાદ જાનવરોમાં કોરોનાનું સંક્રમણ- તમારી આસપાસ રહેલા પશુઓ હોઈ શકે છે કોરોનાનો શિકાર?
કોરોના વાયરસના સકંજામાં ફક્ત માણસો જ નહીં પરંતુ જાનવરો પણ આવી રહ્યા છે. ઘણી રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો તેમજ તેની પુષ્ટિ પણ…
Trishul News Gujarati News માણસો બાદ જાનવરોમાં કોરોનાનું સંક્રમણ- તમારી આસપાસ રહેલા પશુઓ હોઈ શકે છે કોરોનાનો શિકાર?યુવકોએ બિલાડીના બચ્ચા સાથે સતત એક અઠવાડિયા સુધી આચર્યું સામુહિક દુષ્કર્મ- છેવટે થયું ન થવાનું…
પાકિસ્તાનના લાહોરથી પ્રાણી ક્રૂરતાના સમાચાર સામે આવ્યા છે, જેણે માનવતાને જ શરમજનક બનાવી છે. લાહોરમાં, એક 15 વર્ષિય છોકરા અને તેના મિત્રોએ એક બિલાડી પર…
Trishul News Gujarati News યુવકોએ બિલાડીના બચ્ચા સાથે સતત એક અઠવાડિયા સુધી આચર્યું સામુહિક દુષ્કર્મ- છેવટે થયું ન થવાનું…ટીક-ટોક વાપરવાની મનાઈ હોવા છતાં આ યુવતીઓએ બનાવ્યો વિડીયો- થઇ બે વર્ષની જેલ અને 14 લાખનો દંડ
હાલમાં ભારત દેશમાં ચાઈનીઝ એપ્લીકેશન પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આવાં સમયે ઈજિપ્તમાં સોમવારે કુલ 5 મહિલાઓને ટિક્ટોકનો ઉપયોગ કરવા બદલ કુલ 2 વર્ષની સજા…
Trishul News Gujarati News ટીક-ટોક વાપરવાની મનાઈ હોવા છતાં આ યુવતીઓએ બનાવ્યો વિડીયો- થઇ બે વર્ષની જેલ અને 14 લાખનો દંડ