હાલમાં દરેક સ્થળે અકસ્માતની સંખ્યામાં ભારે વધારે થતો જોવા મળે છે. લોકો એક-એક નાની ભુલના કારણે પોતાનો જીવ ગુમાવી બેસે છે. ઘટના બાદ જોઈએ તો…
Trishul News Gujarati ભીષણ રોડ અકસ્માત, 13 લોકોના ઘટના સ્થળે જ મોતCategory: National
કરોડોના દેવામાં ડૂબેલા પાકિસ્તાનને બહાર કાઢવા ઇમરાન પહોચ્યા આ ખાસ વ્યક્તિની શરણે, જુઓ વિડીયો
યુ.એસ.એના પ્રવાસ પર ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે કોઈ પણ પગલું સારું ચાલતું નથી. આતંકવાદના મામલે ઇમરાન આતંરરાષ્ટ્રીય સ્તરે ખુબ એકલા પડી ગયા છે.…
Trishul News Gujarati કરોડોના દેવામાં ડૂબેલા પાકિસ્તાનને બહાર કાઢવા ઇમરાન પહોચ્યા આ ખાસ વ્યક્તિની શરણે, જુઓ વિડીયોભારતમાં આ સ્થળોએ તમારે જવું હોય તો લેવી પડે છે વિઝા જેવી મંજુરી
27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તમે જાણો છો કે,તમે વિઝા વિના વિદેશ જઇ શકતા નથી. પરંતુ શું તમે જાણો છો…
Trishul News Gujarati ભારતમાં આ સ્થળોએ તમારે જવું હોય તો લેવી પડે છે વિઝા જેવી મંજુરીઆ બેન્કના ગ્રાહકો માટે ખુશખબર, ફ્રી મળશે 50 લીટર પેટ્રોલ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધતી રહી છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ 2 રૂપિયાથી વધુ મોંઘુ થઇ ગયું છે. આ વચ્ચે HDFC બેન્કે એક…
Trishul News Gujarati આ બેન્કના ગ્રાહકો માટે ખુશખબર, ફ્રી મળશે 50 લીટર પેટ્રોલઓલા ઉબેર જ નહીં પણ ટ્રેક્ટર પણ ભાડે મળશે- ખેડૂતો માટે ‘CHC ફાર્મ મશીનરી’ એપ
ખેડૂતો માટે એક સ્પેશ્યલ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેના ઉપર ખેડૂતોને ખેતી માટેના અત્યાધુનિક સાધન, સરંજામો અને વાહનો રેન્ટ ઉપર મળશે. ટ્રેક્ટર, થ્રેસર વગેરે…
Trishul News Gujarati ઓલા ઉબેર જ નહીં પણ ટ્રેક્ટર પણ ભાડે મળશે- ખેડૂતો માટે ‘CHC ફાર્મ મશીનરી’ એપસુરતના માથે તોળાઈ રહ્યું છે મોટું સંકટ, સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કરી છે આ આગાહી
સમુદ્ર સપાટી ઊંચી આવી રહી હોવાથી સદીના અંત ભાગમાં ભારતનાં ચાર સાગરકાંઠાનાં શહેરો- સુરત, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇ સામે મોટા જોખમ ઊભા થવાની ભીતિ છે.…
Trishul News Gujarati સુરતના માથે તોળાઈ રહ્યું છે મોટું સંકટ, સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કરી છે આ આગાહીયુવકે સગીર છોકરીને કરી કિસ, હવે આટલા વર્ષ માટે જેલની સજા…
મુંબઈની વિશેષ પોક્સો કોર્ટે 2014 ના કેસમાં એક મજૂરને સગીર છોકરીને કીસ કરવાનો દોષી ઠેરવ્યો છે. આ કેસમાં કોર્ટે કામદારને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી…
Trishul News Gujarati યુવકે સગીર છોકરીને કરી કિસ, હવે આટલા વર્ષ માટે જેલની સજા…Maruti Suzuki ની આ ગાડીના લુકને જોઇને તમે મોટી-મોટી ગાડીઓને પણ ભૂલી જશો
મારુતિ સુજુકીએ લોન્ચ પહેલા જ તેની Micro SUV S-Presso ની તસવીરો માર્કેટમાં રજૂ કરી દીધી છે. આ કાર 30 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે. થોડા દિવસ…
Trishul News Gujarati Maruti Suzuki ની આ ગાડીના લુકને જોઇને તમે મોટી-મોટી ગાડીઓને પણ ભૂલી જશોભારત 10 દિવસમાં પીઓકે પર હૂમલો કરશે: પાકિસ્તાની વકીલ
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હળ્વ્યા બાદથી પાકિસ્તાની નેતાઓ, નિષ્ણાંતો અને અધિકારીઓની ઉંઘ હરામ થઇ છે. સ્થાનિક લેવલથી લઇને આંતરરાષ્ટ્રિય સ્તર સુધી તેઓ આ અંગે રોદણા રોવે…
Trishul News Gujarati ભારત 10 દિવસમાં પીઓકે પર હૂમલો કરશે: પાકિસ્તાની વકીલ87 વર્ષના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને,પીએમ મોદીએ ટ્વિટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી.
પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહન સિંહનો આજે જન્મદિવસ છે. મનમોહન સિંઘ આજે 87 વર્ષના થઈ ગયા છે. જન્મદિવસ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર…
Trishul News Gujarati 87 વર્ષના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને,પીએમ મોદીએ ટ્વિટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી.યુવક ના ખોળામાં હતી માસૂમ બાળકી, પોલીસવાળાએ યુવકને લાકડી વડે માર માર્યો, જાણો શું હતો યુવકનો ગુનો.
એક નિર્દોષ છોકરી એક વ્યક્તિની ખોળામાં છે. વ્યક્તિના હાથમાં હેલ્મેટ છે. તેની સામે બે પોલીસકર્મીઓ ઉભા છે. બંને પોલીસકર્મીઓના હાથમાં લાકડીઓ છે અને એક પોલીસકર્મીએ…
Trishul News Gujarati યુવક ના ખોળામાં હતી માસૂમ બાળકી, પોલીસવાળાએ યુવકને લાકડી વડે માર માર્યો, જાણો શું હતો યુવકનો ગુનો.મહિલાની આંખો માંથી આંસુ નહિ પરંતુ નીકળે છે હીરા, જાણો શું છે હકીકત
આ મહિલા આર્મેનિયાના સ્પેન્ડેરિયન નામના ગામની છે, જેનું નામ સેટેનીક કજરિયન છે. કજરિયન કહે છે કે તેનો પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેથી…
Trishul News Gujarati મહિલાની આંખો માંથી આંસુ નહિ પરંતુ નીકળે છે હીરા, જાણો શું છે હકીકત