The Radiant International School: ધોરણ 12 સીબીએસસી બોર્ડ ફેબ્રુઆરી/માર્ચ 2025નું બોર્ડની પરીક્ષાના પરિણામ તારીખ 13 5 2025 ને મંગળવારના (The Radiant International School) રોજ જાહેર થયું છે. ત્યારે અડાજણ જહાંગીરા બાદ ખાતે આવેલ ધ રેડિયમ ઇન્ટરનેશનલ સ્કૂલ 100 ટકા પરિણામ સાથે સફળતાનો ડંકો ગુંજાવી દીધો છે. છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ ધ રેડિયન ઇન્ટરનેશનલ શાળાએ અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ એ વન અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે સતત બીજા વર્ષે પણ 100 ટકા પરિણામ રેકોર્ડ બ્રેક સીધી મેળવી છે. કુલ 136 વિદ્યાર્થીઓમાંથી 80% વિદ્યાર્થીઓએ ૭૫ ટકાથી વધારે પરિણામ પ્રાપ્ત કર્યું છે.
શાળામાં એ વન ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ
આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામમાં શાળાના 80% થી વધુ વિદ્યાર્થીઓ 75% થી વધુ માર્ગ મેળવી શાળાના પરિવારના તમામ વિદ્યાર્થીઓ તેમજ તેના શિક્ષક પરિવારજનો મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવી છે
શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, કે માર્કશીટની નહીં સફળતાના સળતા જ બનો અને એ જ બાબતને ધ્યાને રાખી શાળાના 136 વિદ્યાર્થીઓએ બોર્ડ પરિણામમાં અદભુત સફળતા મેળવી છે. ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડ એ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે આ શાળાએ રમતગમતની સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કાર મેળવ્યા છે. તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામે તેમ નથી.
આજના સફળતા બદલ શાળાના A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100 ટકા સુધીની આશીર્વાદ સ્કોલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવ્યું છે. જેથી અભ્યાસ અંગે અને ઉચ્ચ પરિણામમાં રુચિ જળવાઈ રહે…
આ શાળાએ આગળના બધા રેકોર્ડ તોડીને મોટી સુધી પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીઓના વિશ્વાસ ને જીતવા બદલ શાળાના વાઈસ ચેરમેન જીગ્નેશ માંગુકિયા અને મેનેજમેન્ટ ટ્રસ્ટી કિશન માંગુકિયા દ્વારા શાળાના ડાયરેક્ટર આશિષ વાઘાણી, સીબીએસસી માધ્યમના આચાર્ય તુષાર પરમારને શાળાની અને શિક્ષકોને સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે સાથે ધોરણ 12 ના તમામ વિદ્યાર્થી વાલી મિત્રોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડૉક્ટર એન્જિનિયર સર્વિસ જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા આપી મીઠાઈઓ ખવડાવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App