માં લક્ષ્મીના આ 108 નામનું નિયમિત કરો જાપ, જે તમને અદાણી-અંબાણી જેવા બનાવી દેશે ધનવાન

Maa Lakshmi 108 names: શું તમે પણ ઈચ્છો છો અદાણી-અંબાણી જેવા ધન કુબેર બનવાનું તો અત્યરે જ કરો આ 108 નામ (Maa Lakshmi 108 names)ના જાપ કરો. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે અને જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ પામવા માટે મા લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે. પૈસા મેળવવા માટે વ્યક્તિ દિવસ-રાત ખુ જ મહેનત કરે છે, પરંતુ ઘણી વાર વ્યક્તિને તેના નસીબ સાથ આપતા નથી અને તેને સફળતા મળતી નથી. મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે, એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ પર મા લક્ષ્મી દેવી કૃપા કરે છે તે વ્યક્તિના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી.

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય છે માં લક્ષ્મીના 108 નામનો જાપ, એવું કહેવામાં આવી રહ્યું છે કે, માં લક્ષ્મીના 108 નામનો જાપ કરવાથી ખુબજ શુભ ફળ મળે છે અને જીવનમાં સુખ-સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ માં લક્ષ્મીના 108 નામો વિશે…

મા લક્ષ્મીના 108 નામ

પ્રકૃતિ, વિકૃતિ, વિદ્યા, સર્વભૂતહિતપ્રદા, શ્રદ્ધા, વિભૂતિ, સુરભી, પરમાત્મિકા, વાચી, પદ્મલયા, પદ્મા, શુચી, સ્વાહા, સ્વધા, સુધા, ધન્યા, હિરણ્મયી, લક્ષ્મી, નિત્યપુષ્ટા, વિભા, આદિત્ય, દિત્ય, દીપાયૈ, વસુધા, વસુધારિણી, કમલસંભવ, કાન્તા, કામાક્ષી, ક્ષીરોધસંભવા-ક્રોધસંભવા, અનુગ્રહપદા, બુદ્ધિ, અનઘા, હરિવલ્લભી, અશોકા, અમૃતા, દીપ્તા, લોકશોકવિનાશી, ધર્મનિલયા, કરુણા, લોકમાત્રી, પદ્મપ્રિયા, પદ્મહસ્તા, પદ્મક્ષ્યા, પદ્મસુંદરી, પદ્મોદ્ભવ, પદમુખી, પદ્મનાભપ્રિયા, રમા, પદ્મમાલાધરા, દેવી, પદ્મિની, પદ્મગંધિની, પુણ્યગંધા, સુપ્રસન્ના, પ્રસાદભિમુખી, પ્રભા, ચંદ્રવદના, ચંદ્રા, ચંદ્રસાહોદિરી, ચતુર્ભુજ, ચંદ્રરૂપા, ઇન્દિરા, ઈન્દુશીતલા, અહલાદજાની, પુષ્ટી, શિવા, શિવકારી, સત્ય, વિમલા, વિશ્વજનની, તુષ્ટિ, દારીઘ્યનાશીની, પ્રીતિપુષ્કરિણી, શાંતા, શુક્લમાલ્યામ્બરા, શ્રી, ભાસ્કરી, બિલ્વનિલયા, વરારોહા, યશસ્વિની, વસુંધરા, ઉદરંગા, હરિણી, હેમમાલિની, ધનધાન્યકી, સિદ્ધિ, સ્ત્રૈણસૌમ્યા, શુભપ્રદા, નૃપવેશ્માગતાનંદા, વરલક્ષ્મી, વસુપ્રદા, શુભા, હિરણ્યપ્રકારા, સમુદ્રત્નયા, જયા, મંગળા દેવી, વિષ્ણુવક્ષસ્થલસ્થિતા, વિષ્ણુપત્ની, પ્રસન્નક્ષી, નારાયણસમાશ્રિત, દારિઘ્યધ્વંસિની, દેવી, સર્વોપદ્રવ વારિણી, નવદુર્ગા, મહાકાલી, બ્રહ્માવિષ્ણુશિવાત્મિકા, ત્રિકાલજ્ઞસંપન્ન, ભુવનેશ્વરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *