ભારતીય ક્ષેત્રમાં ચીનની સેનાના અધિક્રમણના પ્રયત્નો વિરૂદ્ધ અમેરિકા પણ ભારતની સાથે આવી ગયું છે. વ્હાઈટ હાઉસે ગુરુવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ચીન ભારત સહિત તમામ પાડોશી દેશમાં આવેલી સૈન્ય ગતિવિધિઓ કરી રહ્યું છે. એક દિવસ પહેલા અમેરિકી રાજ નાયક એ પણ ભારતીય સીમામાં ચીનની હરકતો વિરુદ્ધ મોરચો માંડતા તેને પૂરી દુનિયા માટે ખતરો છે એવું કહ્યું હતું.
વ્હાઇટ હાઉસે પોતાના રિપોર્ટમાં કહ્યું બીજી પોતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને યલો સી, તાઈવાન સ્ટ્રીટને ભારત ચીન બોર્ડર પર આવનારી ગતિવિધિઓ કરી પાડોશી દેશ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને મજાક બનાવી રહ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ અપ્રોચ ટુ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના શીર્ષક ના આ રિપોર્ટને અમેરિકી કોંગ્રેસને સોંપવામાં આવી છે. આ રિપોર્ટમાં ચીનના સંબંધમાં અમેરિકી સરકારની રણનીતિ નક્કી કરવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની તાકાત વધી છે અને તેની સાથે જ તે આખી દુનિયામાં પોતાના રણનીતિક ઉદ્દેશો દેખાય રહેલ છે, કોઈપણ ભયને ખતમ કરવાની કોશિશમાં બળ પ્રયોગ પણ વધી ગયો છે. ચીનની હરકતો ચીની નેતાઓના દાવાઓને ખોટા સાબિત કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news