જ્યાં કોરોનાવાયરસ ના કેસ વધતા જઈ રહ્યા છે તો કોઈ જગ્યાએ હજુ પણ ચીનના લોકો વન્યજીવોને ખાઇ રહ્યા છે. એવી ખબર સામે આવી રહી છે કે ચીનના ગ્વાન્ગ્ડોન્ગ શહેરમાં હવે સરકારે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. હવે જંગલી જનાવરો ને ખાવા પર ૨૦ ગણો વધારે દંડ ચૂકવવો પડશે.
global times ના એક રિપોર્ટ અનુસાર થી સરકારે હવે એક નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે કે જો ચીનના લોકો જંગલી જનાવરો ને ખાવાનું બંધ નહીં કરે તો તેમના ઉપર વન્યજીવોના તે પશુના મૂલ્યના ૨૦ ગણો વધારે દંડ લેવામાં આવશે.
જણાવી દઈએ કે હાલમાં જ વન્યજીવોના ખાવા ને લઈને જોડાયેલા ખતરાને જોતા રાષ્ટ્રપતિ છે જિનપિંગે મુખ્ય અધિકારીઓની ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલે હવે વધારે ઉદાસીનતા નહીં દાખવી શકાય.
તેમજ 24 ફેબ્રુઆરી એ નૅશનલ કૅપિટલ ઓફ કોંગ્રેસે વન્યજીવોના બિન ગેરકાયદેસર વેપાર ને રોકવા માટે નવા આદેશ જાહેર કર્યા છે.એ વખતે લોકોને શંકા હતી કે બજારમાં વેચનાર ચામાચીડિયા ના જવાબદાર છે.તેમજ થોડા દિવસમાં રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે મનુષ્યો અને ચામાચીડિયા વચ્ચે સંક્રમણ ફેલાવવામાં સાપ કાચબો અને પેંગોલીન પણ હોઈ શકે છે.
એવામાં ઘણા શોધ કરતા હોય અનુમાન લગાવ્યું હતું કે બની શકે છે કે બજારમાં લાવવામાં આવેલ ચામાચીડિયાનો માંથી સંક્રમણ બાકી જનાવરો માં ફેલાયું હોય કે જેના બાદ લોકોએ જનાવરોને ખાધા બાદ લોકોમાં વાયરસ પહોંચ્યો હોય.જોકે કોરોનાવાયરસ ચામાચીડિયા દ્વારા મનુષ્ય માં પહોચ્યો આ વાત પર ઘણા સવાલ ઊભા થયા હતા.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news