કોલેજની સ્ટુડન્ટે સ્ટેજ પર ટી-શર્ટ ઉતારી કરી અશ્લીલતાની તમામ હદો પાર, જુઓ વિડીયો

College Viral Video: ભારતમાં ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ કાર્યરત છે. તેમની એક નામચીન યુનિવર્સિટી આજકાલ ચર્ચાનો વિષય છે. રોજબરોજ આ યુનિવર્સિટીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (College Viral Video) થતા રહે છે અને લોકો વચ્ચે વિદ્યાર્થીઓ ચર્ચાઓનો વિષય બની જાય છે. આજ સંસ્થાનો આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી સ્ટેજ પર ડાન્સ કરી રહી છે અને ડાન્સ કરતા કરતા પોતાનું ટીશર્ટ કાઢી નાખે છે.

ડાન્સ દરમિયાન છોકરીએ ઉતાર્યું ટીશર્ટ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં એક નામચીન યુનિવર્સિટી નું સ્ટેજ છે. અહીં ચાલી રહેલા એક કાર્યક્રમમાં એક છોકરીએ સ્ટેજ પર ન શોભે તેવું કૃત્ય કર્યું છે. કાર્યક્રમમાં એક વિદ્યાર્થીની સ્ટેજ પર ડાન્સ કરવા માટે આવે છે અને ત્યારબાદ બોલીવુડના ગીતો પર નાચતી દેખાઈ રહી છે અને નાચતા નાચતા તેણે પોતાનું ટીશર્ટ કાઢી નાખ્યું છે જેનાથી લોકો અચંબામાં આવી ગયા છે. યુઝર્સ નું કહેવું છે કે આ અશ્લીલ હરકત અને એ પણ વિદ્યાના સ્થાન પર. જોકે લોકોનું કહેવું છે કે આ અગાઉથી જ નક્કી હતું.

પહેલા પણ થયા છે ઘણા વિવાદો
હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેમ્પસની અંદર છોકરો છોકરી એકબીજાને કિસ કરતા અને અશ્લીલ હરકત કરતા દેખાઈ રહ્યા હતા. આ ઉપરાંત કેમ્પસમાં જ એક બોયફ્રેન્ડ એ કથિત રીતે પોતાની ગર્લફ્રેન્ડ સાથે મારપિટ પણ કરી હતી.

શું કહ્યું લોકોએ?
વીડિયોને @shivikashyapbjp નામથી X એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 88 હજારથી પણ વધારે વખત જોવાય ચુક્યું છે તો કેટલાક લોકોએ તેને રિ-પોસ્ટ પણ કર્યું છે. એવામાં વપરાશ કર્તાઓ ભાતભાતના પોતાના મત રજૂ કરી રહ્યા છે. આ કેમ્પસનું કલ્ચર ખૂબ જ ખરાબ છે. તો અન્ય એક વપરાશ કરતા લખે છે કે ભણતરના નામે આ લોકોને અશ્લીલતા શીખવાડી રહ્યું છે.