ચાલુ સરકારી બસમાં યુવતી સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો કંડક્ટર, મુસાફરોએ વીડિયો બનાવીને કર્યો વાઈરલ

conductor was having sex with the girl Hathras Roadways bus: દિલ્હી મેટ્રો ટ્રેનમાં યુવક અને યુવતીને કિસ કરતા વીડિયો દરરોજ વાયરલ થાય છે. હવે ઉત્તર…

conductor was having sex with the girl Hathras Roadways bus: દિલ્હી મેટ્રો ટ્રેનમાં યુવક અને યુવતીને કિસ કરતા વીડિયો દરરોજ વાયરલ થાય છે. હવે ઉત્તર પ્રદેશ દિલ્હી કરતા પણ આગળ નીકળી ગયું છે. યુપીની એક બસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક બસની અંદર એક યુવતી સાથે સેક્સ કરી રહ્યો હતો.(conductor was having sex with the girl Hathras Roadways bus) આ દરમિયાન લોકોએ તેને જોયો અને ભારે હોબાળો મચી ગયો. વીડિયોમાં દેખાતો યુવક કંડક્ટર હોવાનું કહેવાય છે. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

વાયરલ વીડિયો યુપીના હાથરસનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના 10 દિવસ જૂની હોવાનું કહેવાય છે. વિડિયો પ્રસારિત થયા પછી, ARM એ બસના ડ્રાઈવર અને કંડક્ટરનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો. આ વીડિયોને ટ્વિટર પત શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે હાથરસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન કલંકિત… કંડક્ટરે ચાલતી બસમાં મહિલા મુસાફર સાથે સેક્સ કર્યું, હાથરસ ડેપોની ચાલતી બસનો મામલો, બસમાં રહેલા મુસાફરોએ બનાવ્યો વીડિયો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસની સીટ પર બેસીને એક પુરુષ એક મહિલા સાથે સેક્સ કરી રહ્યો છે. ચાલતી બસમાં સેક્સ માણનાર વ્યક્તિને બસનો કંડક્ટર કહેવામાં આવી રહ્યો છે. તે જ સમયે, જ્યારે અન્ય મુસાફરોએ બસ કંડક્ટરને રંગે હાથે પકડ્યો, ત્યારે તેણે પોતાને ચાદરથી ઢાંકવાનું શરૂ કર્યું.

હાથરસ ડેપોના એઆરએમ શશિરાનીએ પુષ્ટિ કરી કે આ વીડિયો લગભગ 10 દિવસ જૂનો છે. મુસાફરોની ફરિયાદના જવાબમાં, અધિકારીઓએ તરત જ ડ્રાઇવરો અને કંડક્ટરોના કરારને સમાપ્ત કરી દીધો. આ ઉપરાંત ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવવા માટે સમગ્ર એપિસોડની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *