આવું કામ કર્યું હોય એ સ્ત્રીઓ કોરોનો નથી થતો- ચોંકાવનારો સર્વે આવ્યો સામે

આખી દુનિયામાં કોરોનાવાયરસથી સૌથી વધારે પીડિત પુરુષ છે. બીમારની સંખ્યા લઈએ કે મરનારાઓની સંખ્યા સૌથી વધારે નુકસાન પણ પુરુષોને થયું છે. તેમની તુલનામાં મહિલાઓ વધારે મજબૂતીથી કોરોનાવાયરસ સામે લડી રહી છે અને તેને હરાવી પણ રહી છે. વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી તો જાણકારી સામે આવી કે જેનાથી તમે હેરાન રહી જશો. મહિલાઓના શરીરમાં મળી આવતા સેક્સ હોર્મોનના કારણે તેમની ઇમ્યુન સિસ્ટમ વધારે પ્રભાવ રહે છે.

હવે વૈજ્ઞાનિકો શોધવાની કોશિશ કરી રહ્યા છે કે શું મહિલાઓના સેક્સ હોર્મોન થી પુરુષોને કોરોનાવાયરસ ના સંક્રમણથી લડવામાં મદદ મળી શકે છે.

જ્યારથી કોરોનાવાયરસ પહેલા આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી બીમાર થયેલ અથવા મરનાર સૌથી વધારે પુરુષો જ છે. આંકડો લગભગ ૭૫ ટકા રહ્યો છે.તેના પાછળનું કારણ એ છે કે પુરુષોની લાઇફ સ્ટાઇલ અને પ્રદૂષણથી તેમનો રોજનો થનારો સામનો.

લોસ એન્જલસના એક મેડિકલ સેન્ટરમાં બાયોલોજીસ્ટ અને આઈસીસી ફિઝિશિયન ડોક્ટર સારા એ જણાવ્યું તે પુરુષો વધારે નશો કરે છે. સાથે જ તેમનો સામનો પ્રદૂષણ સાથે વધારે થાય છે. એટલા માટે મહિલાઓની તુલનામાં તેમનું ઇમ્યુંન સિસ્ટમ નબળું પડી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *