પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે સતત ચૌદમાં દિવસે વધારાનો સિલસિલો ચાલુ રહ્યો.દિલ્હીમાં પેટ્રોલ 51 પૈસા કયારે ડીઝલ 61 પૈસા મોંઘું થયું છે. આ વધારાની સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.88 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે તેમજ ડીઝલની કિંમત 77.67 રૂપિયા પ્રતિ લીટર ના ભાવે વેચાઇ રહ્યું છે. સતત 14 દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 7.62રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ડીઝલની કિંમત રૂપિયા પ્રતિ લિટરથી વધારે વધી ગઈ છે.
Petrol and diesel prices at Rs 78.88/litre (increase by Re 0.51) and Rs 77.67/litre (increase by Re 0.61), respectively in Delhi today. Price of petrol & diesel has increased by Rs 5.88/litre & Rs 6.50/litre respectively since 9th June in the national capital. pic.twitter.com/H8EsN02msX
— ANI (@ANI) June 20, 2020
શુક્રવારે કેટલો વધારો કરવામાં આવ્યો હતો
તેલ વિતરણ કંપનીઓએ શુક્રવારે દિલ્હી, કલકત્તા, મુંબઈ, અને ચેન્નઈ માં પેટ્રોલની કિંમત ક્રમશઃ 56 પૈસા, 54 પૈસા, 55 પૈસા, 50 પૈસા પ્રતિ લીટર વધારે નાખી હતી. ડીઝલના ભાવમાં પણ ચાર મહાનગરોમાં ક્રમશઃ ૬૩ પૈસા, ૫૭ પૈસા, 60 પૈસા અને 54 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે રોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી જ નવા ભાવ લાગુ પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news