બહેનપણી સાથે અગાસી પર પગ લટકાવીને બેઠી હતી છોકરી, પછી ભાઈએ કરી એવી હરકત અને….

સોશિયલ મીડિયા પર આમ તો ઘણાં વીડિયો વાયરલ થતાં રહે છે જે લોકોને ખુબ પસંદ પણ આવે છે અને તેમનું મનોરંજન પણ થાય છે. જોકે આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે,જ્યાં એક બાળકી પોતાની બહેનપણી સાથે રૂમની બહાર છત પર બેઠેલી નજર આવી રહી છે પરંતુ ત્યારે જ સ્કૂટર થી ભટકાતા નીચે પડી જાય છે.હાલત જોકે આ ઘટનામાં બાળકીનો કોઈપણ રીતે બચાવ થઇ જાય છે અને તેને કોઈપણ પ્રકારની ઈજા થતી નથી.

આ ઘટના મધ્યપ્રદેશના છિંદવાડા માં સ્થિત એક બજાર વિસ્તારની છે. અહીંયાં એક બાળકી પોતાની સહેલી સાથે પહેલા માળ ઉપર રૂમ માથી બહાર પગ લટકાવીને બેઠેલી છે ત્યારે નાનો ભાઈ મજાક કરવા લાગે છે.

ભાઈ એક ખુરશી લઇ આવ્યો અને નીચે ખુરશી રાખી તેના પર ચડી ગયો અને બહેનના પગમાં ગલીપચી કરવા લાગ્યો. આ જ કારણે બાળકીનું બેલેન્સ બગડી ગયું અને તે સીધા સ્કૂટર સાથે અથડાવાથી જમીન પર પડી ગઈ.

જોકે આ ઘટનામાં બાળકીને કોઈપણ પ્રકારની ઈજા નથી પહોંચી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *