રીંછના બચ્ચાંનો ક્યુટ ડાન્સ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ..! વિડીયો જોઈ મન થઇ જશે પ્રફૂલ્લિત

Bear Viral Video: જો તમે ક્યારે જંગલ સફારી કે પછી કોઈ પ્રવાસે ગયો હોય તો ચોક્કસ તમને કોઈ પ્રાણી મસ્તી કરતા જોવા મળ્યા હોય તેવો અનુભવ તમને થયો હશે. અને આવા જ વિડીયો(Bear Viral Video) તમે પણ  જોયા હશે જ્જોયાં પ્રાણીઓ તેના સાથીદારો સાથે મસ્તીએ ચઢ્યા હોય છે.

અમુક વખત વાંદરાઓ વૃક્ષ પર કૂદાકૂદ કરતા હોય છે તો હાથીઓ પાણીમાં મોજ કરતા હોય છે. તેને જોઈને આપણું મન પ્રફુલ્લિત થઇ જાય છે. આવો જ એક ક્યૂટ વીડિયો ભાલુના બચ્યાનો સામે આવ્યો છે.

ટ્વીટર પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જંગલમાં એક નાનું ભાલુંનું બચ્યું મસ્તીમાં તલ્લિન થઈને જોરદાર ડાન્સ કરી રહ્યું છે. આ વિડીયોમાં ભાલુંનું બચ્ચું એટલું ક્યુટ લાગે છે કે લોકો આ વિડીયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો જોઇને તમે પણ ખુશથી ઝૂમી ઉઠશો.

આ વીડિયો ટ્વીટર પર @Yoda4ever નામના એકાઉન્ટમાંથી પોસ્ટ થયો છે. જેની પર કેપ્શન લખ્યું હતું કે, “એવી રીતે નાચો જાણે કોઈ જોઈ નથી રહ્યું” આ વીડિયોને અત્યાર સુધી 574K લોકો જોઈ ચૂક્યા છે. હજારો લોકો લાઈક અને કૉમેન્ટ કરી ચૂક્યા છે. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે ભાલું કેટલું ક્યુટ લાગી રહ્યું છે.