સાસુ-વહુનો સંબંધ ભારતમાં ખૂબ જ જટિલ છે. પરંતુ નિયમિત આ ઘરમાં રાજેશે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સાસુમાને કેન્સર છે. એટલા માટે ની મીતાએ તેમની કીમોથેરાપી થી પહેલા પોતાના વાળ કપાવી નાખ્યા જેથી સાસુમાને સાથ મળે. નિમિતા ભરમાં એક ફાઈનાન્સ કંપનીમાં હેડ છે.
નિમિતા એ જણાવ્યું કે તે ધરતી હતી કે તેમની સાસુને કોઈપણ પ્રકારનો ડર હેરાન ન કરે.તેઓ કહે છે કે જ્યારે તેમના બાળ ઉતારવા લાગે તો મેં તેમને કહ્યું કે જુઓ માં મેં પણ વાળ કપાવી નાખ્યા છે.
મારા આ પ્રયાસથી તેવા લોકોને પણ મદદ મળશે જેવો વીગ ખરીદી નથી શકતા.
જાણકારી માટે જણાવી દઈએ કે જેમાં થેરાપી દરમ્યાન ગ્રોઈંગ સેલ્સ તૂટી જાય છે. જેનો વાળ ઉપર ખરાબ પ્રભાવ પડે છે. નીમિતાંની સાસુમાની પણ કિમોથેરાપી ચાલી રહી હતી. નિમિતા એ તેમનો સાથ જઈને સાસુ-વહુના સંબંધમાં એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આનાથી દર્દીને એક નવો જ સપોર્ટ મળે છે જેનાથી તે અડધો તો દવા વગર જ સાજો થઇ જાય છે. કે તેમના સ્વજનો તેની સાથે ઉભા છે જેવી રીતે નિમિતા ઉભી રહી હતી.