પાકિસ્તાનમાં મોતનું તાંડવ: દરેક બાજુ પથરાઇ લાશો, ઇમરાન ની હાલત ખરાબ

ખબર પાકિસ્તાનથી છે. જ્યાં ઝેરીલો વાયુ લીક થવાથી લોકોનું મૃત્યુ થઈ ગયું હોવાની જાણકારી મળી રહી છે.સૂત્રોના અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ન્યુક્લિયર ગેસ લીક થવાના કારણે થઈ છે. ઘટના બાદ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાન સરકારે તપાસ માટે એક કેમિકલ ડેમેજ ટીમ ને મોકલી છે. મરનાર નો સાચો આંકડો નક્કી જણાવવામાં આવ્યો પરંતુ લગભગ સો લોકો ગેસના કારણે હોસ્પિટલમાં દાખલ હોવાની જાણકારી મળી રહી છે.

કરાચી જિલ્લામાં અજ્ઞાત કેમિકલ લીક

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનાની અસર સેંકડો લોકો પર પડી છે. કિચનમાં દેશના કરાચી જિલ્લામાં અજ્ઞાત કેમિકલ લીક થવાનો મામલો સામે આવ્યો છે.જાણકારી અનુસાર આ કેમિકલ લીકેજ ની ખબર ત્યારે જ પડી જ્યારે કર્મચારીઓ કેમિકલના કન્ટેનરને બંદર ઉપરથી કાઢી રહ્યા હતા.

ઝેરી ગેસના કારણે છ લોકોનું મૃત્યુ

જણાવવામાં આવી રહ્યું છે કે ઝેરી ગેસની ઝપટમાં આવવાથી અત્યાર સુધી 6 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. તેમજ ઓછામાં ઓછા 30 લોકો ગેસ લિકેજ થવાથી બેહોશ થઈ ગયા છે. આ તમામને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ દુર્ઘટના થઈ છે તે વિસ્તાર કરાચી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ની ખૂબ નજીક છે. એવામાં શંકાઓ કરવામાં આવી રહી છે કે થનાર કેમિકલ ન્યુક્લિયર ગેસ જ છે.

તપાસ માટે ન્યુક્લિયર બાયોલોજિકલ કે કેમિકલ ડેમેજ ટીમ મોકલવામાં આવી

તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને તપાસ માટે ત્યાં ન્યુક્લિયર બાયોલોજિકલ કે કેમિકલ ડેમેજ ટીમને મોકલી છે. હજુ સરકાર તરફથી મરનાર નો સાચો આંકડો નથી જણાવવામાં આવી રહ્યો. જોકે સ્થાનિક મીડિયા તરફથી જાણકારી મળી રહી છે કે લોકો તેનાથી પ્રભાવિત થયા છે. હાલ તો આ ઘટના બાદ તે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે.

આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.તપાસમાં સામે આવ્યું છે કે નજીકના જ એક બંદર ઉપર કાર્ગો જહાજ આવ્યું હતું જેના પર શાકભાજીઓ હતી. જેવું જ કન્ટેનર ખુલ્યું તેમાંથી કોઈ ગેસ લીક થવા લાગી જેનાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે કાર્ગો જહાજમાં કેમિકલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *