ઓવરટેક કરવાના ચક્કરમાં સર્જાયો ભયંકર માર્ગ અક્સ્માત- પતિનું માથું ધડથી અલગ અને પત્ની ગંભીર રીતે ઘાયલ

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના કાંગડા જિલ્લા(Kangra district)માં ચંદીગઢ-ધર્મશાલા (Chandigarh-Dharamsala) NH-503 દેહરાના બિયાસ પુલ (Beas pool) શનિવારે (saturday)સવારે એક દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે…

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના કાંગડા જિલ્લા(Kangra district)માં ચંદીગઢ-ધર્મશાલા (Chandigarh-Dharamsala) NH-503 દેહરાના બિયાસ પુલ (Beas pool) શનિવારે (saturday)સવારે એક દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની પત્નીના બંને પગ ભાંગી ગયા હતા. અકસ્માત બાદ હાઈવે(Highway) પર ટ્રાફિક થઈ ગયું હતું. બાઇક સવારનું માથું પુલની દિવાલ સાથે અથડાયું હતું જેના કારણે તેની ખોપરી ધડથી અલગ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, 35 વર્ષીય પતી અને તેની પત્ની દહેરાના લોહાર સુનહેતમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ દહેરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રક ચિંતપૂર્ણીથી દહેરા તરફ જઈ રહ્યો હતો. ટ્રક જયારે બિયાસ બ્રિજ પર પહોંચે છે, ત્યારે તે ટ્રેક્ટરની બાજુ માંથી જવાનો પ્રયાસ કરે છે તે દરમિયાન ટ્રેક્ટર પલટી જાય છે. આ દરમિયાન સામેથી આવતા બાઇક સવારે બાઇક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પુલ સાથે અથડાઇ જાય છે. આ દરમિયાન મૃતકની ખોપરી અલગ થઇ જાય છે અને તેની પત્નીને ગંભીર ઈજા થાય છે.

ઘટના સ્થળ પર ટ્રાફિક: 
ઘટનાસ્થળે બંને તરફના વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. મૃતકના સંબંધીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચૂદરેહાદ પંચાયતના નાયબ વડા વિનોદ ઠાકુરે જણાવ્યું કે દહેરાના બિયાસ પુલ પર એક દર્દનાક અકસ્માત થયો છે. જેમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા બગ્ગાનું મોત થયું છે અને તેની પત્નીના બંને પગ ભાંગી ગયા છે. મહિલાને સારવાર માટે દહેરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ડીએસપી દેહરા અંકિત શર્માએ જણાવ્યું છે કે, ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *