સુહાગરાતને વધારે રોમેન્ટિક બનાવવા કરો આ નાનકડું કામ; આવશે ખુબ જ મજા

Relationship tips: લગ્નનો દિવસ દરેક કપલ માટે તેની જિંદગીની સૌથી ખાસ અને રોમેન્ટિક ક્ષણમાંથી એક હોય છે. જાણીતા લેખક ડેવ મ્યૂરર કહે છે કે એક સારા લગ્ન તે નથી હોતા જ્યારે પરફેક્ટ કપલ (Relationship tips) એકસાતે આવે છે. પરંતુ તે છે જ્યારે ઈમ્પરફેક્ટ કપલ પોતાના મતભેદોનો આનંદ લેતાં શીખે છે. લગ્નને લઈને પુરુષો અને મહિલાઓમાં અલગ-અલગ અપેક્ષાઓ અને ધારણાઓ હોય છે.

સુહાગરાતે રોમાંસ કરવાની ટિપ્સ
વાતાવરણ બનાવો – લગ્નની પ્રથમ રાત રોમાંટિક બનાવવા માટે તૈયારી કરો. તમારા રોમાંસને ચરમસીમા પર હશે જ્યારે તેનુ વાતાવરણ પણ એવુ જ હશે. તેથી બેડરૂમનુ વાતાવરણ રોમાંટિક બનાવો. તમારા રૂમમાં વિશેષ પ્રકારના રંગ અને ખુશ્બુનો પ્રયોગ કરો. આ સેક્સ હાર્મોનને ઉત્તેજીત કરવાની સાથે સાથે મૂડ પણ બનાવે છે. એ માટે કેંડલ સળગાવો, હળવુ સંગીત વગાડો. આછી રોશની કરો.

ઉતાવળ ન કરો
ઉતાવળ ન કરો તો સારુ રહેશે. સારુ રહેશે જો તમે તમારી પત્નીને તમારી આહોશમાં ભરી લો. ત્યારબાદ કિસ અને પછી ધીરે ધીરે આગળ વધો. આ સાથે જ પ્રેમભરી વાતો જરૂર કરો. આનાથી તમારી બંને વચ્ચે રોમાંચ વધશે. બળજબરીપૂર્વક પ્રેમ પણ ન કરશો.

વખાણ કરો…
સ્ત્રીઓને પોતાના વખાણ કરવા સૌથી વધુ પસંદ હોય છે. આ રાત્રે તમારા પાર્ટનરના મનમુકીને વખાણ કરો. તેની ડ્રેસ, જ્વેલરી, હેયર સ્ટાઈલ, મેકઅપ વગેરેના વખાણ કરવાથી એ તમારી વધુ નિકટ આવશે. અને વાતાવરણ ઓટોમેટીક રોમાંટિક થઈ જશે.

કામાસૂત્રની વાત કરો
વાસ્તાયન દ્વારા રચિત કામસૂત્ર પહેલુ યૌન શસ્ત્ર છે. તેમા સેક્સ અને સંબંધો વિશે વિસ્તારપૂર્વક વર્ણન છે. સુહાગરાતમાં પાર્ટનર સાથે કામસૂત્ર પર ઓપનલી ચર્ચા કરો. તેમા તમે જૂના અને પારંપારિક રીતે રોમાંસ કરી શકો છો.

ફોરપ્લે પણ કરો
લગ્નની પ્રથમ રાત રોમાંટિક કરવા માટે ફોરપ્લે સૌથી સારી રીત બની શકે છે. ફોરપ્લે એવી સ્થિતિ છે જે સેક્સ પહેલા કરવામાં આવે છે. ફોરપ્લે કરવાથી સેક્સના હાર્મોન ઉત્તેજીત થાય છે અને સેક્સની મજા વધી જાય છે.

ગિફ્ટ આપો
લગ્નની પ્રથમ રાત તેથી કોઈને કોઈ ભેટ તો આપવી જ પડશે. પણ કોઈ એવી ગિફ્ટ આપો જે તમારા પાર્ટનરને પસંદ આવે. એ માટે રોમાંટિક હનીમૂન પેકેજ, સેક્સી ડ્રેસ અને ગ્લેમરસ વસ્ત્રો સારુ ઓપ્શન હોઈ શકે છે. સ્ત્રીઓને ઘરેણાં સૌથી વધુ પસંદ પડે છે. તેથી સુહાગરાતે પાર્ટનરને ખુશ કરવા માટે ઘરેણાં પણ આપી શકો છો.

એક્સપરીમેંટ ન કરશો
યાદ રખો કે સુહાગરાતે કોઈ એવી ભૂલ ન કરશો જેની ટીસ જીવનભર તમારા દાંમ્પત્યજીવનમાં બની રહે. આ રાત નવા એક્સપરીમેંટ કરવાથી બચો. કારણ કે બની શકે છે કે આવા એક્સપરીમેંટૅ તમારા સાથીને ઉદાસ કરી દે. સુહાગરાત પતિ અને પત્ની બંનેના જીવનની એક યાદગાર ક્ષણ હોય છે. તેથી આ પ્રસંગને એવી રીતે સેલિબ્રેટ કરો જેમાથી બંને એકબીજાનો વિશ્વાસ જીતી શકો અને આખી જીંદગી આ રાતના મીઠા એહસાસની સાથે એકબીજાનો સાથ નિભાવી શકો.

આ વસ્તુની રાખો તૈયારી:
લગ્નની રાતે આવી અનેક વસ્તુ હોય છે જે ખરાબ થઈ જાય છે. તમને એલર્જી થઈ શકે છે. માથામાં દુખાવો થઈ શકે છે. ડાઈજેશનની સમસ્યા થઈ શકે છે કે તમે તેની દવા પણ ભૂલી શકો છો. આવી ઈમરજન્સી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારી સાથે મેડિકલ કિટ જરૂર રાખો. તમે કોઈ મિત્ર કે સંબંધીને તેની જાણ કરી શકો છો. જેથી જરૂરિયાત પડે તો તમને તે વસ્તુ સરળતાથી મળી જાય.

મેમરી ક્રિએટ કરવાનું ન ભૂલશો:
લગ્નના દિવસે ફોટોગ્રાફર અને સંબંધી તમારી દરેક ક્ષણને રેકોર્ડ કરે છે. આ બધી યાદ, તમારા ફોટો અને વીડિયોઝના રૂપમાં આખી ઉંમર સાચવીને રાખવાની છે. તમે કેટલીક એવી મેમરી ક્રિએટ કરી શકો છો જે હંમેશા યાદ અપાવશે કે તમે પોતાના પાર્ટનર સાથે લગ્ન કેમ કર્યા છે. આગળ જઈને જો સંબંધમાં કોઈકારણે ખટાશ આવી જાય તો આ વસ્તુ બહુ કામ આવશે.