વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, માનવીનું નાક એક ટ્રિલિયન (1 ની પાછળ 18 મીંડા) પ્રકારની જુદી-જુદી ગંધ પારખી શકે છે.
પ્રાચીનકાળમાં વૈધ ઘાના જખમ ઉપર કરોળીયા ની જાળ લગાવીને ઉપચાર કરતા હતા.
હાથીના સૂંઢમાં 50,000 જેટલા સ્નાયુઓ હોય છે.
“સ્થોલ” નામનું પ્રાણી જમીન પર ચાલતા લથડીયા ખાય છે અને તે ઝાડ પર ઉંધુ લટકે શકે છે.
જ્ઞાનતંતુઓમાં 250 માઈલ પ્રતિ કલાકની ઝડપે માહિતી પ્રસરે છે.
દરેક માનવીના શરીર માં થી એક એવો ઝીણો આછો પ્રકાશ નીકળે છે જેને માનવઆંખ જોઈ શકતી નથી.
બોલતી વખતે બાળક નાં સ્વરતંતુ ઓ એક સેકન્ડમાં 300 વખત ધ્રૂજે છે.
એક દોડવીર દોડતી વખતે 4 કપ એટલે કે, 300 મિલી જેટલો પરસેવો એક કલાકમાં વહાવી દે છે.
માણસ ના પેટ માં પેદા થતો એસિડ લોખંડની ખીલી ને પણ ઓગાળી શકે તેટલો તીવ્ર હોય છે.
ઘણા માણસોના નસકોરા વેક્યુમ ક્લીનર કરતાં પણ મોટા અવાજે બોલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news