લો બોલો! આ વસ્તુ ખાઈને મહિલા થઇ ગઈ ગર્ભવતી અને ડોકટરે ઓપરેશન કરી 12 બચ્ચાઓ…

દક્ષિણ કોરિયા: આજે અમે તમને આવી જ એક અનોખી અને કોઈ વિશ્વાસ ના કરે એવી વાત જણાવી રહ્યા છીએ. આ એક એવી ઘટના છે જેની પાર પહેલા તો તમે પણ વિશ્વાસ નહિ કરો. આ એક મહિલા ગર્ભવતી થઇ હતી એની કહાની છે જે જાણીને તમને શોક લાગશે.

દક્ષિણ કોરિયાની આ ઘટના છે. મળતી માહિતી અનુસાર, એક 63 વર્ષની મહિલાનું મોઢું પ્રેગ્નેન્ટ થઇ ગયું હતું. જયારે આ મહિલાએ અધકચરું ચઢેલું સી-ફૂડ ખાઈ લેતા તે પ્રેગ્નેન્ટ છે. આ ખાવાનું જયારે બનાવવામાં આવે છે ત્યારે તેની અંદરના અંગ કાઢી નાખવામાં આવે છે પણ તેને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં આવી કોઈ પ્રોસેસ કરવામાં આવી ન હતી.

મહિલાના મોઢામાં આ કાચું ભોજન ખાવાના લીધે સી-ફૂડના સ્પર્મમાં ફેલાઈ ગયા હતા અને તેના લીધે તેનું મોઢું ગર્ભવતી થયું હતું. જેના કારણે મહિલાને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જયારે આ મહિલાની તકલીફ વધી ગઈ ત્યારે તે ડોક્ટર પાસે ગઈ હતી. ડોકટરો તપાસમાં તેના મોઢામાં 12 નાના નાના સ્કવીડન જીવ વધી રહ્યા છે. આ જીવ તેની જીભ, ગાલ અને પેઢાઓમાં હતા. આ જોઈને ડોક્ટરો પણ હેરાન થઈ ગયા હતા અને મહિલા પણ ઘણી પરેશાન છે કે તે કેવી રીતે સંભવ બને.

વિચારવા જેવી વાત તો એ છે કે, આ ભોજનને આવી રીતે પીરસાતું જ નથી તેને પીરસતા પહેલા તેની અંદરના બધા અંગ કાઢી લેવામાં આવે છે અને જયારે આ મહિલાને આ ભોજન મળ્યું ત્યારે તે અધકચરું હતું. આ કારણે જ તે જીવન સ્પર્મ એ મહિલાના મોઢામાં રહી ગયા હતા. મહિલા આ વિષે જણાવે છે કે, જયારે તેણે એ ભોજન ખાધું તો તેને ઘણું અજીબ લાગ્યું ત્યારે તેને તરત જ ભોજનને થુંકી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *