સોશિયલ મીડિયા પર અવારનવાર રમુજી અથવા તો આશ્વર્યજનક વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ જાણકારી સામે આવી રહી છે. મોટાભાગનાં લોકોને એમાં અપન ખાસ કરીને નાના બાળકોને હાથી જોવાનું ખૂબ જ પસંદ હોય છે.
હાથી નજીક આવે ત્યારે આપણે પણ પૂંછડી દબાવીને ભાગવા માટે મજબૂર બની જતાં હોય છે. કારણ કે, હાથી એટલો વિશાળકાય હોય છે કે, જેને જોઈને લોકો ડરી જાય તે સ્વાભાવિક છે પરંતુ જો તમને એવુ જોવા મળે કે, ભારે ભરખમ શરીર વાળો હાથી કોઈ વ્યક્તિની માલિશ કરતો હોય તો તમે પણ બેઘડી વિચારવા લાગશો.
કારણ કે, હાથીના પગ એટલા ભારે હોય છે કે, ઘડીવારમાં તો વ્યક્તિના રામ રમી જાય. જો કે, હાલમાં આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, તેમાં હાથી એક મહિલાની માલિશ કરી રહ્યો છે. વીડિયોમાં આપને હાથી પગ તથા સૂંઢથી માલિશ કરતો જોવા મળશે.
સોશિયલ મીડિયા પર આવાં પ્રકારનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક ગજરાજ મહિલાની માલિશ કરી રહ્યો છે. થોડી વાર તો તે સૂંઢથી પણ માલિશ કરે છે, તો વળી થોડીવાર પગથી માલિશ કરે છે. હાથી આરામથી આ મહિલાને માલિશ કરતો તમે અહીં જોઈ શકશો.
Massage by elephant. ???? pic.twitter.com/QZiIXIulkx
— f.k (@amir2371360) January 16, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle