લીંબૂમાં સિટ્રિક એસિડ હોય છે. નિષ્ણાતો કહે છે કે જો દાંતમાં તેનો વધારે સંપર્કો હોય તો દાંત સંવેદનશીલ થઈ જાય છે. વારંવાર લીંબુના રસના સંપર્કથી દાંતની સપાટીને નુકસાન પહોંચાડી શકે છે તેથી લીંબુના રસને પાણીમાં મિક્સ કરીને પીવાની સલાહ અપાય છે.
જો તમને એસિડિટીની સમસ્યા છે તો લીંબુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે તેમાં એસિડ હોય છે અને આ તમારી સમસ્યાને વધારી શકે છે.તે સિવાય લીંબુ પાણીનો વધારે સેવન સીનામાં બળતરાની સમસ્યા પણ પેદા કરી શકે છે.
લીંબુનું વધારે પડતું સેવન કરવાથી અસ્થામાની સમસ્યા વધી શકે છે.તે સિવાય જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો ડોક્ટર ની સલાહ પર જ લીંબુનો સેવન કરવું.ક્યાં આવું તો ન હોય કે આ તમારી સમસ્યાઓને વધારી નાખે.
લીંબુ વધારે અમલિય હોય છે અને વધારે એ અમલીય વસ્તુઓના સેવન થી જ અલ્સર ની સમસ્યા હોય છે.તેથી નિષ્ણાતો કહે છે કે લીંબુ પાણી નો વધારે સેવાનથી પેપ્ટીક અલ્સરની સમસ્યા વધુ ગંભીર હોઈ શકે છે. એવા દર્દીઓને લીંબુ પાણીના સેવનની પહેલા ડોકટર ની સલાહ લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.