ટાયર ફાટવાથી બેકાબૂ થયેલી બસે ટક્કર મારતા આઠ લોકોના મોત, 6 ઘાયલ

Rajsthan Bus Accident: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક રોડ દુર્ઘટના થઈ છે. જયપુર અજમેર હાઇવે પર મોખમપુરા વિસ્તારમાં રોડવેઝ બસનું (Rajsthan Bus Accident) ટાયર ફાટવા ને લીધે તે બે કાબુ થઈ ગઈ અને એક કારને ટક્કર મારી હતી. આ દુર્ઘટના મહાસ લોકોને મૃત્યુ થયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે બપોરે લગભગ 3:45 વાગ્યાની છે.

રોડવેઝ ની બસ જયપુર થી અજમેર તરફ જઈ રહી હતી, એવામાં અચાનક બસનો ટાયર ફાટી ગયું. ટાયર ફાટીયા બાદ બસ નિયંત્રણમાં ન રહી હતી અને રોડ પર ચાલી રહેલી અન્ય કાર સાથે અથડાવી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર ખરાબ રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મૃત્યુ થયા છે. લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના વિશે જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જયપુર અજમેર હાઇવે પર મોંઘમપુરા વિસ્તારમાં બસનું ટાયર ફાટવાના કારણે બેકાબૂ થઈ ગઈ હતી. બસ પર કાબુ ગુમાવવાને કારણે બસ રોડ પર જતી એક અન્ય કારને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે છ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અને આઠ લોકોના ઘટના મૃત્યુ થયા છે. હાલ આ ઘટના વિશેની તપાસ ચાલી રહી છે.

વધુ જણાવતા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે બે ગંભીર ઘાયરોને જોધપુર મોકલવામાં આવ્યા છે અને અન્ય છ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. મૃતકોની ઓળખ અશોક સોની, મનદીપ, રીન્કુ, બ્યુટી ના રૂપે થઈ છે. આ તમામ લોકો કારમાં લાશની પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે