શાળાના પ્રિન્સિપલ સાથે મહિલા શિક્ષિકાના રંગરેલિયા; અશ્લીલ હરકતો સ્કૂલના CCTVમાં કેદ

Teacher Viral Video: માતા-પિતા બાળકોને શિક્ષકોના ભરોસે શાળાએ ભણવા માટે મુકતા હોય છે. આ માતા-પિતાને પોતાના કરતા પણ શાળાના શિક્ષકો (Teacher Viral Video) પર વધારે ભરોસો હોય છે, પરંતુ કેટલીક શાળાઓમાં શિક્ષકો શરમની હદ પાર કરી દેતા હોય છે. જેના કારણે અન્ય સારા શિક્ષકો પર પણ વિશ્વાસ કરવો અઘરો પડી જાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢની સરકારી શાળામાં બની છે. અહીં એક શિક્ષક અને શિક્ષિકા ચાલુ શાળામાં જ અશ્લિલ હકતકો કરતા જોવા મળ્યાં. જેને વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર ઘટના ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી
વાયરલ થયેલા વીડિયોમાં શિક્ષક અને શિક્ષિકા કથિત અવસ્થામાં જોવા મળ્યાં હતા. જે સમગ્ર ઘટના ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. નોંધનીય છે કે, આ ઘટનાને લઈને અત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે ગ્રામજનોએ આ શિક્ષક અને શિક્ષિકાને બરખાસ્ત કરવાની માંગણી કરાઈ હતી. જેથી આ મામલાને ગંભીરતાથી લેતા બન્નેને સસ્પેન્ડેડ કરી દેવામાં આવ્યાં હતા. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે.

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ શરમજનક ઘટના
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, ચિત્તોડગઢના ગંગાર બ્લોકના સાલેરા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, ઘટનાનો વીડિયા સામે આવતાની સાથે જ શિક્ષણ વિભાગે સત્વરે કાર્યવાહી કરીને બન્ને શિક્ષકનો સસ્પેન્ડ કરી દીધા છે. આખરે શાળાામાં આવી હરકતો કરવી કેટલી યોગ્ય છે? માતા-પિતા પોતાના બાળકોને શિક્ષકોના ભરોસે મુકાતા હોય છે અને અહીં શાળામાં શિક્ષકો કથિત હરકતો કરતા હોય છે! આનો બાળકો પર કેવો પ્રભાવ પડશે? જો કે, શિક્ષણ વિભાગે અત્યારે બન્ને શિક્ષકોને સસ્પેન્ડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ આ વીડિયોને લઈને અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, આ વીડિયો શાળાની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બંને વિરૂદ્ધ એક્શન લેવામાં આવ્યા
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી રાજેન્દ્ર શર્માએ તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય શિક્ષક અરવિંદ વ્યાસ અને શાળામાં કામ કરતા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા હતા. મુખ્ય શિક્ષકનું મુખ્યાલય રશ્મિમાં અને શિક્ષિકાનું મુખ્યાલય બેગુમાં ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત બંને સામે 16 CC હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે મેં અરવિંદ વ્યાસનો અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. જિલ્લા શિક્ષણાધિકારી શર્માએ કહ્યું કે આ મામલો ખૂબ જ ગંભીર છે અને તેનાથી શિક્ષણ વિભાગની છબી ખરડાઈ છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તે બંને પરિણીત છે
શિક્ષિકો ચિત્તોડગઢ નજીકના રહેવાસી હોવાનું કહેવાય છે, તેમના પતિ એક કારખાનામાં કામ કરે છે, જ્યારે ગંગરારના રહેવાસી અરવિંદ વ્યાસ પણ પરિણીત છે. આરોપી અરવિંદ હાલમાં ભારતીય મજદૂર સંઘનો પ્રદેશ અધ્યક્ષ છે. આ પહેલા તેઓ રાજસ્થાન નેશનલ ટીચર્સ એસોસિએશનમાં પ્રદેશ અધ્યક્ષ અને મહાસચિવ પદ પણ સંભાળી ચૂક્યા છે.