જો તમારા સ્પ્નમાં આવી વસ્તુઓ જોવામાં આવે છે, તો પછી થઈ જાજો સાવધાન નહીતર…

Published on: 6:42 pm, Sat, 15 May 21

ઊંઘમાં સપના જોવા એ તો સામાન્ય વાત ગણવામાં આવે છે.પરંતુ કેટલાક સપનાઓ અશુભ હો છે જે અપશુકનના સંકેત આપે છે. સપનામાં આવતી કેટલીક વસ્તુઓ અશુભ સાબિત થઇ શકે છે. કઈ છે આ વસ્તુઓ જાણો..

જો તમને સપનામાં બિલાડી દેખાય તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. બિલાડી સંબંધમાં દગાનો સંકેત આપે છે.

જો તમને સપનામાં ઘુવાળો કે ધુમ્મસ કે પછી ધૂંધળું વાતાવરણ કે ઝાકળ દેખાય તો આ દ્વશ્યો આપના મન માટે  સંશયની સ્થિતિને દર્શાવે છે.

જ્યારે તમને સપના આવે છે, ત્યારે કાપડમાં 5 થી 6 એલચી બાંધી દો. અને તમારી નાક નજીક રાખો. આ કરવાથી તમે ડરામણા સપના જોવાનું બંધ કરી દેશો.

જો તમને સપનામાં ખુદને કઈકથી પડતા જુઓ તો સમજી જજો કે, કોઇ અણધારી મુશ્કેલી આપની જિંદગીમાં આવી શકે છે.

જો તમને સપનામાં ખુદને રડતાં જુઓ છો, તો તમારા જીવનમાં કોઇ અણધારી મુશ્કેલી કે આફત તમારી જીંદગીમાં આવી શકે છે.

જો તમને સપનામાં સાપ દેખાય તો તે પણ એક અશુભ સંકેત આપે છે. આ સપનુ વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલી કે આફતને સંકેત આપે છે.

સપનામાં જો તમે કોઇ મૃતદેહ જુઓ છો. તો તે પણ એક અશુભ સંકેત છે. આવા સપના નજીકની વ્યક્તિના મૃત્યુના સંકેત આપે છે. કોઇ બિમાર વ્યક્તિને સપના દેખાય તે પણ અશુભ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.