સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો- જાણો નવો ભાવ

સોનાની ખરીદી કરનાર લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. એકતરફ સોનાના ભાવમાં ઘટાડો થતા લોકો…

સોનાની ખરીદી કરનાર લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. એકતરફ સોનાના ભાવમાં ઘટાડો થતા લોકો સોનું ખરીદવા ઉમટ્યા છે. આજના દિવસના નવા ભાવ અનુસાર 47850 રૂપિયા અને ચાંદીના ભાવ 67411 પ્રતિ કિલો પહોચ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ઘટાડો થતા ભારતના બજારોમાં સોનું સસ્તું થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ૧૦.૧૫ ડોલરનો ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં ૦.૨૬૦ ડોલરનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આટલો ઘટાડો થતા ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.

મળતી માહિતી અનુસાર, આજ રોજ દેશની રાજધાની દિલ્હીમાં 24 સોનાના ભાવ 51430 એ પહોચ્યા છે અને ૨૨ કેરેટ સોનાના ભાવ 47150 એ પહોચ્યા છે. જયારે મુંબઈમાં 24 કેરેટ સોનાના ભાવ 48380 અને ૨૨ કેરેટ સોનાના ભાવ 47400 પહોચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *