Train Cancelled News: મહારાષ્ટ્રના રાજનાંદગાંવ અને નાગપુર રેલવે સ્ટેશનની વચ્ચે ભારતીય રેલવે ત્રીજી લાઈન બનાવી રહ્યો છે. આ લાઈનના નિર્માણ માટે રાજનાંદગાવ-કલમના સ્ટેશનની વચ્ચે મોટા પાયા પર પ્રી.ઈંટરલોકિંગ અને ઈલેક્ટ્રોનિક ઈંટરલોકિંગનુ નામ કામ કરવામાં આવી રહ્યુ છે. આ કારણથી રક્ષાબંધનના મોકા પર 100 ટ્રેન પ્રભાવિત થઈ રહી છે. તેમાથી લગભગ 72 ટ્રેન રદ્દ(Train Cancelled News) કરવામાં આવી છે. 22 નો રૂટ બદલાય ગયો છે અને 6 ટ્રેનોનો રૂટ નાનો કરવામાં આવ્યો છે.
70 ટ્રેનો રહેશે રદ
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નાગપુર વિભાગના કલમના સ્ટેશનમાં રાજનાંદગાંવ કલમના થર્ડ રેલ લાઇન પર ઇન્ટરલોકિંગ અને પ્રી નોન ઇન્ટરલોકિંગનું કામ કરવાનું છે. જેના કારણે રેલવેએ લગભગ 70 ટ્રેનો રદ કરી દીધી છે. રેલવે દ્વારા તહેવારના સમયે આટલી ટ્રેનો એક સાથે રદ કરવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલવે પ્રશાસને 4 થી 20 ઓગસ્ટ વચ્ચે આ ટ્રેન રદ્દ કરી છે. આ દરમિયાન 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. 100 ટ્રેનોના પ્રભાવિત થવાથી મુસાફરોના પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. રાજનાંદગાંવ અને નાગપુર સ્ટેશનો વચ્ચે 228 કિમીની થર્ડ લાઇન કનેક્ટિવિટી માટે રેલવે લગભગ 3,540 કરોડ રૂપિયા ખર્ચી રહી છે.
આ ટ્રેનો રદ કરવામાં આવશે
08711/08712 ડોંગરગઢ-ગોંદિયા-ડોંગરગઢ મેમુ સ્પેશિયલ ઓગસ્ટ 7-19 વચ્ચે
08713/08716 ગોંદિયા-ઈટવારી-ગોંદિયા મેમુ સ્પેશિયલ ઓગસ્ટ 7-19 વચ્ચે
08281/08284 ઇટવારી-તિરોડી-તુમસર રોડ મેમુ સ્પેશિયલ ઓગસ્ટ 7-19 વચ્ચે
08714/08715 ઇટવારી-બાલાઘાટ-ઇટવારી મેમુ સ્પેશિયલ ઓગસ્ટ 7-19 વચ્ચે
18239/18240 કોરબા-ઈટવારી-કોરબા એક્સપ્રેસ 7-19 ઓગસ્ટ વચ્ચે
20825/20826 બિલાસપુર-નાગપુર બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ 7-19 ઓગસ્ટ વચ્ચે
08756/08751 ઈટવારી-રામટેક-ઈટવારી મેમુ સ્પેશિયલ 7 થી 20 ઓગસ્ટ
08754/08755 ઈટવારી- રામટેક-ઈટવારી મેમુ સ્પેશિયલ 7 થી 20 ઓગસ્ટ
12855/12856 બિલાસપુર-ઇટવારી-બિલાસપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ 7 થી 20 ઓગસ્ટ સુધી
11753/11754 ઈટવારી-રેવા-ઈટવારી એક્સપ્રેસ 7 થી 20 ઓગસ્ટ સુધી
08282/08283 તિરોડી-ઈટવારી-તુમસર રોડ મેમુ સ્પેશિયલ 8 થી 20 ઓગસ્ટ
08267/08268 રાયપુર-ઈટવારી-રાયપુર મેમુ સ્પેશિયલ 6 થી 19 ઓગસ્ટ સુધી
18109/18110 ટાટાનગર-ઈટવારી-ટાટાનગર એક્સપ્રેસ 6-20 ઓગસ્ટ સુધી
11201/11202 નાગપુર-શાહદોલ-નાગપુર એક્સપ્રેસ 14-20 ઓગસ્ટ સુધી
12834/12833 હાવડા-અમદાવાદ-હાવડા એક્સપ્રેસ 10-14 ઓગસ્ટ સુધી
12860/12859 હાવડા-મુંબઈ-હાવડા ગીતાંજલિ એક્સપ્રેસ 5-14 ઓગસ્ટ સુધી
18237/18238 કોરબા-અમૃતસર-કોરબા છત્તીસગઢ એક્સપ્રેસ 4 થી 17 ઓગસ્ટ સુધી
18030/18029 શાલીમાર-એલટીટી-શાલીમાર એક્સપ્રેસ 11 થી 19 ઓગસ્ટ સુધી
12410/12409 નિઝામુદ્દીન-રાયગઢ-નિઝામુદ્દીન ગોંડવાના એક્સપ્રેસ 12 થી 19 ઓગસ્ટ સુધી
11756/11755 રેવા- ઇટવારી-રેવા એક્સપ્રેસ 13-19 ઓગસ્ટ સુધી
12771/12772 સિકંદરાબાદ-રાયપુર-સિકંદરાબાદ એક્સપ્રેસ 7-15 ઓગસ્ટ સુધી
22846/22845 હાટિયા-પુણે-હાટિયા એક્સપ્રેસ 5-11 ઓગસ્ટ સુધી
12880/12879 ભુવનેશ્વર-એલટીટી-ભુવનેશ્વર એક્સપ્રેસ 8 થી 17 ઓગસ્ટ સુધી
22894/22893 હાવડા-સાઈ નગર-હાવડા એક્સપ્રેસ 8 થી 17 ઓગસ્ટ સુધી
12812/12811 હાટિયા-એલટીટી-હાટિયા એક્સપ્રેસ 16-18 ઓગસ્ટ સુધી
12442/12441 નવી દિલ્હી-બિલાસપુર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 13-15 ઓગસ્ટ સુધી
12222/12221 હાવડા-પુણે-હાવડા દુરંતો એક્સપ્રેસ 15-17 ઓગસ્ટ સુધી
20857/20858 પુરી-સાઈ નગર શિરડી-પુરી એક્સપ્રેસ 9 થી 18 ઓગસ્ટ સુધી
12993/12994 પુરી-ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 16 થી 19 ઓગસ્ટ સુધી
22939/22940 ઓખા-બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 10 થી 19 ઓગસ્ટ સુધી
20822/20821 સંતરાગાચી-પુણે-સંત્રાગાચી એક્સપ્રેસ 17-19 ઓગસ્ટ સુધી
12767/12768 સાહિબ નાંદેડ-સંત્રાગાચી-સાહિબ નાંદેડ એક્સપ્રેસ 12-14 ઓગસ્ટ સુધી
2905/22906 ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસ 18-20 ઓગસ્ટ સુધી
2973/22974 ગાંધીધામ-પુરી-ગાંધીધામ એક્સપ્રેસ 14-17 ઓગસ્ટ સુધી
22827/22828 પુરી-સુરત-સુરત એક્સપ્રેસ 11 થી 13 ઓગસ્ટ સુધી
20823/20824 પુરી-અજમેર-પુરી એક્સપ્રેસ 1 થી 13 ઓગસ્ટ સુધી
આ ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે
12105/12106 મુંબઈ-ગોંદિયા-મુંબઈ એક્સપ્રેસ વર્ધા ખાતે ટૂંકી હશે અને 13-19 ઓગસ્ટ સુધી વર્ધા અને ગોંદિયા વચ્ચે ઓપરેટ થશે નહીં
11039/11040 કોલ્હાપુર-ગોંદિયા-કોલ્હાપુર એક્સપ્રેસ વર્ધા ખાતે સમાપ્ત થશે અને 12-19 ઓગસ્ટ દરમિયાન વર્ધા અને ગોંદિયા વચ્ચે ચાલશે.
08743/08744 ગોંદિયા-ઈટવારી-ગોંદિયા એક્સપ્રેસ કેમ્પટી ખાતે સમાપ્ત થશે અને 7-19 ઓગસ્ટ સુધી કેમ્પટી અને ઈટવારી વચ્ચે ઓપરેટ થશે નહીં
ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનોની યાદી
12807/12808 વિશાખાપટ્ટનમ-નિઝામુદ્દીન-વિશાખાપટ્ટનમને વિજયવાડાથી ડાયવર્ટ કરવામાં આવશે. 6 થી 20 ઓગસ્ટ વચ્ચે બલ્હારશાહ અને નાગપુરથી દોડશે
20843/20844 બિલાસપુર-ભગત કી કોઠી-બિલાસપુર એક્સપ્રેસ 5-17 ઓગસ્ટ દરમિયાન બિલાસપુર, ન્યૂ કટની અને ઈટારસી થઈને દોડશે
20845/ 20846 બિલાસપુર-બીકાનેર-બિલાસપુર એક્સપ્રેસ 8-11 ઓગસ્ટથી ન્યૂ કટની અને ઈટારસી થઈને
12151/12152 LTT-શાલીમાર-LTT એક્સપ્રેસ 8 થી 11 ઓગસ્ટ સુધી ભુસાવલ, ઇટારસી, ન્યૂ કટની અને બિલાસપુર થઇને 14-17 ઓગસ્ટ સુધી
22512/22511 કામાખ્યા-એલટીટી-કામખ્યા એક્સપ્રેસ 3 ઓગસ્ટથી બર્દવાન, આસનસોલ, ન્યુ કટની, ઇટારસી અને ભુસાવલ થઈને 10-19 ઓગસ્ટ સુધી
20917/20918 ઇન્દોર-પુરી-ઇન્દોર એક્સપ્રેસ 13-15 ઓગસ્ટ સુધી બિલાસપુર, નવી કટની અને ઇટારસી થઈને દોડશે
22815/22816 બિલાસપુર એર્નાકુલમ-બિલાસપુર એક્સપ્રેસ 12-14 ઓગસ્ટ સુધી રાયપુર, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા થઈને દોડશે
22847/22848 વિશાખાપટ્ટનમ-એલટીટી-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ 18-20 ઓગસ્ટ સુધી વિજયવાડા, બલ્લારશાહ, વર્ધા અને ભુસાવલ થઈને દોડશે
22620/22619 બિલાસપુર-તિરુનેલવેલી-બિલાસપુર એક્સપ્રેસ 11 થી 20 ઓગસ્ટ સુધી ગોંદિયા, નાગભીડ અને બલ્લારશાહ થઈને દોડશે.
22648/22647 કોચુવેલી-કોરબા-કોચુવેલી એક્સપ્રેસ 12 થી 14 ઓગસ્ટ સુધી બલ્હારશાહ, નાગભીડ અને ગોંદિયા થઈને દોડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App