એવું કહેવામાં આવે છે કે ‘જબ ભી ઉપરવાલા દેતા હૈ તો છપ્પડ ફાડ કર દેતા હૈ’, આ દાખલો ગોંડાની સ્ત્રી પર એકદમ બંધબેસે છે. લગ્નના ચાર વર્ષ પછી પણ આ મહિલાને કોઈ સંતાન નહોતું. જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેતી હતી. તે જ સમયે જ્યારે તેણી ગર્ભવતી થઈ, ત્યારે તેને અપેક્ષા નહોતી કે તેણીની એક નહીં પંરતુ ચાર સંતાનોની માતા બનશે.
જયારે જયારે આપણા પરિવારમાં કોઈ નાના બાળકનો જન્મ થાય છે એનું આ દુનિયામાં આગમન થાય છે ત્યારે આખા પરિવારના લોકો ખુબ જ ખુશ થઇ જતા હોય છે. આજે આપણે એક એવા જ પરિવાર વિષે જણાવીશું કે પરિવારમાં ખુબજ મોટી ખુશીની લહેર આવી છે. રસપ્રદ વાત છે કે અહિયાં એક મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે, અને તેથી જ આખા પરિવારની ખુશીઓ બમણી થઇ ગઈ છે. અને લોકો ઉત્સવની ઉજવણી જેવી મજા કરી રહ્યા છે.
અમે તમને આજે જે સત્ય ઘટના વિષે જાણવા જઈ રહ્યા છીએ તે પરિવાર મૂળ રાજસ્થાનના અજમેરનો છે અહીંયા પોતાના પરિવાર સાથે રહેતી એક મહિલાએ એક સાથે ૪-૪ બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલા બે વર્ષથી બીમાર હતી અને તેને બાળકો નહતા તો હાલમાં ઝનાના હોસ્પિટલમાં મહિલાએ એક સાથે ૪ બાળકોને જન્મ આપ્યો છે. બાળકો આવ્યા પેહલા મહિલા ખુબ દુખી રેહતી હતી.
જેમાં બે દીકરાઓ છે અને બે દીકરીઓ છે. આ બાળકોના જન્મ પછી તેમની સારવાર ચાલુ છે.અજમેરના હંતુડી ગામમાં રહેતા ફરીદા નામની મહિલાએ આ ચાર બાળકોને જન્મ આપ્યો છે અને આ બાળકોના જન્મ પછી આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે. તેમજ ડોક્ટરોએ જણાવ્યા પ્રમાણે માતા તેમજ તેના સંતાનોની તબિયત પણ એકદમ સ્વસ્થ છે.
તમને જણાવીએ કે છેલ્લા ઘણા વર્ષોથી પરિવારમાં કોઈ બાળક નોહ્તું અવતર્યું અને સૌ લોકો બાળકના જન્મ થવાની રાહ જોતા હતા એમ જોવા જઈએ તો આખો પરિવાર છેલ્લા ચાર વર્ષથી બાળકોનો જન્મ થાય તેની માટે રાહ જોઈ રહ્યા હતા જે હાલમાં ખુશી પરિવારમાં આવી છે અને આખો પરિવાર પણ આ બાળકોથી ખુબ જ ખુશ છે.બે દિવસ પહેલા ફરીદાને જનાના હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
તેને સોમવારે દુખાવો થતા જયારે ફરીદાને હોસ્પિટલ લઇ જવામાં આવતી હતી ત્યારેજ તેને રાત્રે જ એક બાળકને જન્મ આપ્યો હતો અને પછી ચારેય બાળકોને જન્મ આપ્યો હતો. બાળકો થોડા બીમાર હોવાથી તેમની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. પરિવારમાં છેલ્લા ૪ વર્ષથી કોઈ બાળક નહતું અને એટલે પરિવારમાં એટલી ખુશી નહતી પણ આ મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો તો પરિવારમાં ખુશીઓ ચાર ગણી થઇ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.