છેડતી કરનાર રોમિયોની મહિલાએ જાહેરમાં જ ઉતારી દીધી રોમીયોગીરી! પગ પકડીને માંગવી પડી માફી- જુઓ વિડીયો

હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેને જોઇને લોકો મહિલાની વાહ વાહી કરી રહ્યા છે. જણાવી દઈએ કે વિડીયો હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર…

હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેને જોઇને લોકો મહિલાની વાહ વાહી કરી રહ્યા છે. જણાવી દઈએ કે વિડીયો હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ઘણાં બધા લોકો સોશિયલ મીડિયામાં આ વિડીયોને શેર કરી રહ્યા છે. મધ્યપ્રદેશના બેતુલમાં બે રોમિયોએ એક મહિલા પર અશ્લીલ ટિપ્પણી કરવી ભારે પડી ગયું. ગુસ્સામાં આવેલી મહિલાએ બંનેને ‘ઓન ધ સ્પોટ’ જ લમધારી નાખ્યા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વાઈરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે તે બંનેને ચંપલથી માર્યા અને જમીન પર પછાડી પછાડીને લાતો પણ મારી. આ ઘટના ગુરુવાર રાતની છે. જેનો વીડિયો શુક્રવારે સામે આવ્યો. મહિલાએ રોમિયોને બચાવવા આવેલા યુવકને પણ માર્યો. મહિલા માર્કેટમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન બંને યુવકોએ મહિલા પર અશ્લીલ ટિપ્પણી કરી. પહેલાં તો મહિલાએ બંનેને શાંતિથી તેમને સમજાવ્યા અને ભગાડી દીધા. પરંતુ રોમિયો ફરી આવ્યા અને તેની છેડતી કરવા લાગ્યા. બસ, પછી તો મહિલાનો ગુસ્સો તૂટી પડ્યો.

મહિલા માર્કેટમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન બંને યુવકોએ મહિલા પર અશ્લીલ ટિપ્પણી કરી. પહેલાં તો મહિલાએ બંનેને શાંતિથી તેમને સમજાવ્યા અને ભગાડી દીધા. પરંતુ રોમિયો ફરી આવ્યા અને તેની છેડતી કરવા લાગ્યા. બસ, પછી તો મહિલાનો ગુસ્સો તૂટી પડ્યો. અને પછી તો મહિલા રણચંડી બનીને તુટીં પડી આસપાસના લોકો પણ કહી રહ્યા હતા કે બરાબર કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *