પ્રેમાળ યુગલો વચ્ચે વિચિત્ર રોમાંસના સમાચાર સાંભળવા હવે સામાન્ય વાત છે, પરંતુ એક પ્રેમી પાસે તેની પ્રેમિકાએ સેક્સ દરમિયાન એવી માંગણી કરી હતી કે, પ્રેમીને તો આંખે અંધારા આવી ગયા હતા. પ્રેમીએ જણાવતા કહ્યું કે, તેની પ્રેમિકા તેને સંબંધ બાંધતી વખતે ગળે ફાંસો બાંધવાનું કહે છે જેથી તે બેભાન થઈ જાય કારણ કે તેનાથી તેને રાહત મળે.
પ્રેમીએ જણાવતા કહ્યું હતું કે, “મારી ગર્લફ્રેન્ડે મને સેક્સ દરમિયાન તેનું ગળું દબાવવાનું કહ્યું હતું જેથી તે બેભાન થઈ જાય. સાથે સાથે જ પ્રેમીએ જણાવતા કહ્યું કે, આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેણે આ પહેલાં ક્યારેય આવું કંઈ કર્યું ન હતું.
બ્રિટનમાં રહેતા આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું 52 વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડ 49 વર્ષની છે. અમે ઓનલાઇન મળ્યા પછી ચાર મહિના પહેલા ડેટિંગ શરૂ કરી હતી. તે એક સારી કુટુંબની મહિલા છે અને રિટેલ ક્ષેત્રમાં સારી નોકરી કરે છે. તેના બાળકો મોટા થયા છે અને સ્વતંત્ર જીવન જીવે છે. મેં 6 વર્ષ પહેલાં છૂટાછેડા લીધા છે અને એક પુત્રી છે. આ વ્યક્તિએ આવક ખાનગી ન્યુજ એજન્સીને કહ્યું કે, ‘અમારી સેક્સ લાઇફ અત્યાર સુધી ખૂબ જ સારી રહી છે. તે ખૂબ હિંમતવાન છે અને કોઈ પણ કામમાં કોઈ અવરોધ ઉભી કરતી નથી. તે બધી જગ્યાથી ફીટ છે જે મને ખુબ ગમે છે.’
આ વ્યક્તિએ ગર્લફ્રેન્ડની વિચિત્ર માંગ વિશે કહ્યું, ‘એક રાતે થોડુ ડ્રીંક્સ પછી, અમે અમારી સેક્સ લાઇફ વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે, તેણે સાત જુદા જુદા લોકો સાથે સંબંધ બાંધ્યા છે. પછી તેણે મારી સાથે શૃંગારિક વસ્તુઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું, જેમાં મને ક્યારેય રસ ન હતો.’
વધુમાં જણાવતા કહ્યું કે, ‘મને ખબર નથી કે આ બાબતો પર શું બોલવું. બાદમાં તે રાત્રે જ્યારે અમે સેક્સ કરી રહ્યા હતા ત્યારે તેણે અચાનક મને કહ્યું કે, મારો હાથ તેના ગળા પર મુકો અને તેને દબાવો. મેં વિચાર્યું કે, તે પહેલા મજાક કરી રહી છે, પરંતુ તે પછી તેણે ફરીએકવાર કહ્યું. તેણે કહ્યું કે, જ્યારે તેણીના ગળામાં પુરુષનો હાથ હોય ત્યારે તે ઘણી બદલાય છે.
આ વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ વિશે કહ્યું, મેં તેણી જે ઇચ્છ્યું તે કર્યું. મને લાગ્યું કે, હું કોઈ ફિલ્મમાં કામ કરું છું. પછીથી, મને તે ખતરનાક લાગ્યું. તે મારા માટે સંપૂર્ણપણે વિચિત્ર અને અજાણ્યું હતું. હવે તે વ્યક્તિએ લોકો પાસેથી આ સમસ્યાનું સમાધાન માંગ્યું છે.
આ માણસે કહ્યું કે, ગૂંગળામણ અથવા “શ્વાસની રમત” ની સાથે ઓક્સિજનનું નીચું સ્તર ઉત્તેજના વધારી શકે છે પરંતુ તે જોખમી પણ હોઈ શકે છે. નિષ્ણાંતોના મતે તે જાતીય પ્રવૃત્તિ છે પરંતુ તે જોખમી પણ હોઈ શકે છે. બેડરૂમમાં તેઓ જે કરવા માંગતા નથી તે કરવા માટે કોઈએ દબાણ ન કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.