General Knowledge Questions: ઘણી વખત સરકારી નોકરીઓની તૈયારી કરતા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જે તેમને મૂંઝવણમાં મૂકે છે. આ પ્રશ્નો સરળ છે, પરંતુ પેનલ આ પ્રશ્નોને એવી રીતે પૂછે છે કે વ્યક્તિ મૂંઝવણમાં મુકાઇ જાય છે. ચાલો જાણીએ આવા જ કેટલાક સવાલોના જવાબ.
જો તમે ક્યારેય સિવિલ સર્વિસ પરીક્ષા કે અન્ય કોઈ સરકારી પરીક્ષાની તૈયારી કરી હોય તો તમે જાણતા હશો કે આ પરીક્ષાઓની લેખિત પરીક્ષામાં ઘણા લોકો પાસ થઈ જાય છે પણ ઈન્ટરવ્યુમાં અટવાઈ જાય છે. ક્યારેક આ પ્રશ્નો અભ્યાસક્રમની બહારના પણ આવી જાય છે. આ પ્રશ્નો દ્વારા ઉમેદવારોના આત્મવિશ્વાસ અને મનની હાજરી તપાસવામાં આવે છે.
પ્રશ્ન: કયું પ્રાણી જન્મના બે મહિના સુધી ઊંઘે છે?
જવાબ: રીંછ
પ્રશ્ન: સોનાની એવી કઈ વસ્તુ છે જે જવેલર્સ દુકાનમાં નથી મળતી?
જવાબ: ટીપાઈ
પ્રશ્ન: કયા ગ્રહ પર સૌથી વધુ ચંદ્ર છે?
જવાબ: ગુરુ
પ્રશ્ન: વિશ્વના કયા દેશમાં એક પણ નદી નથી?
જવાબ: સાઉદી અરેબિયા
સવાલ: કોલકાતા પોલીસનો યુનિફોર્મ સફેદ કેમ છે?
જવાબ: કોલકાતા દરિયા કિનારે છે અને ત્યાં ઘણી ગરમી અને ભેજ છે, તેથી અંગ્રેજોએ અહીંની પોલીસ માટે સફેદ રંગ પસંદ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.