જલ્દી કરો! GSRTC ભરતી ની જાહેરાત… 1658 જગ્યાઓ માટે ભરતી ફોર્મ ભરવાના થયા ચાલુ

GSRTC Recruitment: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને કુલ 1658 જગ્યાઓ માટે 6 ડિસેમ્બર 2024ના રોજ હેલ્પરની જગ્યા માટે ભરતીની (GSRTC Recruitment) સૂચના બહાર પાડી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ 6મી ડિસેમ્બર 2024 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5મી જાન્યુઆરી 2025 છે.

GSRTC હેલ્પર ભરતી 2025 પોસ્ટનું નામ, કુલ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, ફોર્મ ફ્રી, ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો, પસંદગી પ્રક્રિયા, અભ્યાસક્રમ, ફોર્મ કેવી રીતે ભરવું અને ભરતીની સૂચના જેવી સંપૂર્ણ માહિતી જેમ કે આપણે આજના લેખમાં જોઈશું.

ભરતી બોર્ડ: GSRTC
પોસ્ટ નામ હેલ્પર: (GSRTC)

આ તારીખથી ફોર્મ ભરાશે
06/12/2024 થી ફોર્મ ભરવાનું શરૂ થયું

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/01/2025 ( 23:59 )
કુલ પોસ્ટ 1658
સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in

પોસ્ટનું નામ
મદદગાર

કુલ ખાલી જગ્યા
1658

આ રીતે થશે પસંદગી
MCQ પરીક્ષા
ડોક્યુમેન્ટની ચકાસણી
અંતિમ પસંદગી

શૈક્ષણિક લાયકાત
10+ ITI / 12+ ITI

નીચેનામાંથી એક અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોવો જોઈએ અને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
મિકેનિક મોટર વ્હીકલ
મિકેનિક ડીઝલ
જનરલ મિકેનિક
ફિટર
ટર્નર
ઇલેક્ટ્રિશિયન
શીટ મેટલ વર્કર
ઓટો મોબાઈલ બોડી રિપેરર
વેલ્ડર
વેલ્ડર કમ ફેબ્રિકેટર
મશીનિસ્ટ
સુથાર પેઇન્ટર જનરલ
ઓટો મોબાઇલ પેઇન્ટ રિપેરર