GSEB HSC Result 2025: ધોરણ 12 પછી હાયર એજ્યુકેશન માટે યોગ્ય કોલેજ કે કોર્સ પસંદ કરવો અઘરો છે. યોગ્ય માર્ગદર્શન ન મળવાથી કરિયરની ખતમ (GSEB HSC Result 2025) થઈ જાય છે. 12 આર્ટસ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ પાસ કર્યા પછી તમે ઘણા ક્ષેત્રોમાં શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો. તમે ઇચ્છો તો ગ્રેજ્યુએશનના અભ્યાસ સાથે પણ શોર્ટ ટર્મ કોર્સમાં એડમિશન લઈ શકો છો. તમે વીકેન્ડ કોર્સ વિશે જાણકારી મેળવી શકો છો.
કોર્સની પસંદગીમાં શું ધ્યાન રાખવું?
વિદ્યાર્થીઓએ પોતાની આવડતને ઓળખવી જરૂરી છે તેમજ આવડત અને ક્ષમતા પ્રમાણે કોર્સની પસંદગી કરવી અને મિત્રો કે અન્ય જૂથ જે કોર્સ પસંદ કરે તેનો મોહ રાખવો જરૂરી નથી તેમજ કોર્સ એવો પસંદ કરવો જે ભવિષ્યની ડિમાન્ડ તરીકે પ્રસ્થાપિત થયા હોય અને આજે જે કોર્સ પસંદ કરીએ તે આવતીકાલે પ્રસ્તુત ન પણ હોય શકે. તમારા પરિણામ કરતા તમારી આવડતને વધુ મહત્વ આપો અને કૌશલ્યને ઓળખીને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે નક્કી કરો.
કયા પ્રોફેશનલ અભ્યાસક્રમની ડિમાન્ડ?
C.A.
C.S.
C.M.A.
C.F.A.
C.I.M.A.
A.C.C.A.
C.F.P.
C.P.A.
A.S
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું?
ક્યા અભ્યાસક્રમ પર આપવું ધ્યાન?
B.Ed
LLB
બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ
બેચલર ઓફ ફિઝીકલ એજ્યુકેશન
બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ
બેચલર ઓફ ફાઈન આર્ટસ
બેચલર ઓફ મેનેજમેન્ટ સાયન્સ
સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર
બેચલર ઓફ સોશિયલ વર્ક
BBA, MBA
બેચલર ઓફ રુરલ સ્ટડીઝ
હોટલ મેનેજમેન્ટ
જનરલ નર્સિંગ
હોમ સાયન્સ
ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા
સિવિલ સર્વિસીસની તૈયારી
12 કોમર્સ પછી થતા શોર્ટ ટર્મ કોર્સ
કોમર્સ સ્ટ્રીમ સાથે ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ નીચે આપેલા શોર્ટ ટર્મ કોર્સ કરી શકે છે.
1- સર્ટિફિકેટ ઈન ટેલિ
2- સર્ટિફિકેટ ડિપ્લોમા ઈન બેન્કિંગ
3- સર્ટિફિકેટ ઈન સ્ટોક માર્કેટ
4- ડિપ્લોમા ઈન બજેટિંગ
5- ડિપ્લોમા ઈન ચાર્ટ વિઝ્યુલાઇઝેશન
6- સર્ટિફિકેટ ઈન પીપલ મેનેજમેન્ટ
7- સર્ટિફિકેટ કોર્સ ઈન બિઝનેસ સ્કિલ્સ
8- સર્ટિફિકેટ ઈન માસ મીડિયા/જર્નાલિઝમ
9- ડિપ્લોમા ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ
10- ડિપ્લોમા ઇન ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ
11- ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
હવે જો શોર્ટ ટર્મ કોર્સની વાત કરીએ તો, એમાં તમે સર્ટિફિકેટ ઇન AI, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ વગેરે જેવા કોર્સ કરી શકો છો. આ કોર્સ લગભગ 6 મહિનાથી 1 વર્ષ સુધીના હોય છે. બીજી બાજુ તમે AI અને મશીન લર્નિંગમાં ડિપ્લોમા કરી શકો છો. જે કોર્સનો સમયગાળો 1 વર્ષનો હોય છે.AIમાં હવે ડિગ્રી કોર્ષની વાત કરીએ તો, વિદ્યાર્થીઓ BE in Artificial Intelligence (4 વર્ષ), BCA in Artificial Intelligence, BBA in International Business with AI, B.Sc in Artificial Intelligence વગેરે જેવા કોર્સ કરી શકે છે. આ બધા કોર્સ 3 વર્ષના હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App