એકસાથે 6 વાહન વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, કાગળની જેમ ડુચ્ચો વળી ગઈ કાર

અમદાવાદથી મુંબઇ જતાં રસ્તા પર 8 જૂનના દિવસે બપોરે ખુબ જડપ થી દોડતા ટેન્કર નંબર (GJ-16AU-8316)ના ચાલકે ઓવરટેક કરવાની લાલચ માં ઘલા પાટીયા નજીક રોડ ક્રોસ કરવા રોડની બાજુમાં ઉભેલ કાર અને બાઇકને સાથે લેતાં કાર અને બાઇકનો ભૂકો થય ગયો  હતો. ટેન્કરે ટ્રક, ટેમ્પો, બે કાર અને બાઇકને અડફટે લેતા એક સાથે 6 વાહનો વચ્ચે અકસ્માત ની ઘટના સર્જાય હતો.

સારાનસીબે કોઇ ની જાનહાનિ થઇ ન હતી. ટેન્કરની અડફેટે ચડેલા વાહનો બાઇક નંબર (GJ- 05 BL- 2154), બીજી બાઇક નંબર (GJ 14 F- 2493), ત્રીજી કાર નંબર (GJ- 05 JS- 3197), ચોથી કાર નંબર(GJ- 05 RB- 6275), પાંચમ ટેમ્પો નંબર (GJ 16X 7032)ને અડફટે લઇ નુકશાન પહોંચાડ્યું હતું. ટેન્કર ચાલક વાહન મુકી ભાગી ગયો હતો.

દિનેશભાઇ બાવીસ્કર પોફેશનલ કુરિયર અમરોલી સુરતએ ટેન્કરચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ ની નોંધણી કરાવી હતી. દિનેશભાઇ સુરતથી કુરિયરનાં કામેે આવતા હતા. તેમની બાઇકનેે અડફટે લેતાં પગમાં ગંભીર ઇજા થતા સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઓપરેશન કરી તે વ્યક્તિ નો ડાબો પગ કાપવાની નોબત આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *