અંબાલાલ પટેલે ચોમાસાને લઈ કરી નવી આગાહી: જાણો ક્યાં અને ક્યારે ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Ambalal Patel Prediction: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી સામે આવીરહી છે કે ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ એક સપ્તાહ રાહ જોવી પડશે. તારીખ 17 થી 24 જૂલાઈ દરમિયાન રાજ્યમાં સારો (Ambalal Patel Prediction) વરસાદ થશે.

રાજ્યમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ
ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ એક અઠવાડિયા સુધી રાહ જોવી પડશે તેવી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી સામે આવે છે. અંબાલાલ પટેલે 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે
તારીખ 14 અને 15મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તારીખ 16થી 24 જુલાઈ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્ય્જ્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી
તારીખ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી જેવા કેટલાક જિલ્લાઓના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.