કોરોનાવાયરસ સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોની સીલ કરવાના નિર્ણય વચ્ચે લખનવ જિલ્લા પ્રશાસન અને નગર નિગમ આર્થિક રીતે કમજોર બાળકીઓ અને મહિલાઓ સુધી મફત માં સેનેટરી નેપકીન અને હેન્ડ વૉશ પહોંચાડશે.
લખનઉના મેયર સંયુક્તા ભાટીયા,મુકેશ મેશ્રામ અને જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશે મહિલાઓ અને બાળકોને નિશુલ્ક સેનેટરી પેડ, સાબુ અને સેનેટ રાઈઝર ઉપલબ્ધ કરાવવા માટે છ સખી વેન વાહનોને ઝંડી દેખાડી રવાના કરી.
મંડલ આયુક્ત મેસરા એ જણાવ્યું કે કોરોનાવાયરસ ને લીધે લાગુ કરવામાં આવે lockdown ના કારણે જિલ્લા પ્રશાસન દ્વારા અને નગર નિગમના સહયોગથી નગર ક્ષેત્રમાં છ સખી વાન દ્વારા આર્થિક રીતે નબળાં મહિલાઓ અને બાળકોને મફતમાં સેનેટરી પેડ આપવામાં આવશે.
જિલ્લા અધિકારી પ્રકાશે જણાવ્યું કે ઘણી બધી મહિલાઓ અને છોકરીઓ લોકોના કારણે એવી જગ્યાએ ફસાયેલી છે જ્યાં સેનેટરી નેપકીનની ઉપલબ્ધતા નથી. તેમણે નથી આપવા માટે આખો રૂટ બનાવવામાં આવ્યો છે.
તેમજ આના પહેલા dm પ્રસાદે લોકોને કોરોનાવાયરસ જેવાં લક્ષણો દેખાય તો તત્કાલ સરકારી હોસ્પીટલ જવાની અપીલ કરી છે. તેમના મોટા બે અમે લોકો ને આખા પ્રદેશમાં ત્રણ સ્તરીય વ્યવસ્થા કરી છે. એલ 1, એલ2 એલ 3 વચ્ચે અલગ-અલગ હોસ્પિટલો ફાળવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news