કોરોના જેવા રોગો સામે ઈમ્યુનીટી વધારતી સસ્તી અને સફળ દવા મેળવો ઘરે બેઠા

રોગપ્રતિકાર શક્તિને બુસ્ટ કરતા ટોનિક IB9 ના અપડેટ તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. IB9 ને અમે અમુક લોકોને પોલિયોના ટીપાંની જેમ 4 થી 5 ટીપાં ડાયરેક્ટ પીવાનું કહ્યું, અને તેના અમુક રિઝલ્ટ તો ખરેખર શાનદાર રહ્યા. તેમાંથી એક વ્યક્તિએ જણાવ્યું કે, તેને તાવ હતો અને નબળાઈ હતી. તેણે દર કલાકે 2 થી 5 ટીપા લીધા, તો જે તાવ 3 દિવસથી ઉતારતો ન હતો તે ઉતરી ગયો, અને તેને ખાંસી પણ વધુ આવી રહી હતી, તે પણ તરત શાંત થઈ ગઈ.

એવો જ એક અનુભવ ફક્ત ખાંસીને લઈને પણ છે. રોગીને તેના 5 ટીપા આપ્યા પછી 10 મિનિટ પછી ખાંસી બંધ થઈ ગઈ. અને એક રોગીને શરદી પણ હતી, અને જયારે તેણે આ લીધું તો તેને શરદીમાં પણ 2 થી 3 કલાકમાં આરામ થઈ ગયો. અને એવો જ એક અનુભવ અમને એલર્જી વાળી શરદીમાં પણ મળ્યો. કિમંત – 180₹

ક્યાંથી મળશે? આ ખરીદવા 8866181846 નમ્બર પર વોટ્સએપ કરી ને ગુજરાત મા કોઈ એકસ્ટ્રા કુરિયર ચાર્જ વિના મળશે. પેમેન્ટ Paytm દ્વારા કે યુપીઆઈ કે ગૂગલ પે દ્વારા પહેલા કરવું પડશે.

આજના સમયમાં આ પ્રોડક્ટ દરેક ઘરની જરૂરિયાત છે. તે ઘરમાં હોવી જોઈએ, અને તમારા જેટલા પણ સંબંધી છે તેમને આ પ્રોડક્ટ વિષે જરૂર જણાવો.

આ પ્રોડક્ટને પાણીમાં મિક્સ કરીને આપી શકાય છે. પણ તેને ડાયરેક્ટ જીભ પર લેવાથી તેનો પ્રભાવ ઘણો વધારે રહે છે. એટલા માટે સૌને વિનંતી છે કે, તેને સીધું જીભ પર જ લો.

IB-9 ખાસ પસંદ કરેલા આયુર્વેદિક હર્બ્સથી બનેલું એક વિશિષ્ટ ઉત્પાદન છે. તે કોઈ પણ પ્રકારના રોગ અને વાયરસ સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને આપણને અને આપણા પરિવારને જાણી અજાણી બીમારીઓથી દૂર રાખે છે. આમાં જેઠીમધ, અશ્વગંધા,ગળો,કર્ક્યુમિન, હની બી પ્રોપોલિસ, તુલસી, સૂંઠ, તજ, લીમડો, કાળામરી, વિટામિન સી વગેરે ઔષધિઓ વપરાયેલી છે.

સેવનની વિધિ : નિયમિત 2 થી 5 ટીપાં 1 કપ ગરમ પાણી, ચા, સૂપ અથવા કોઈ પણ ગરમ પીણામાં મિક્સ કરીને સવાર-સાંજ લો. કોઈ વસ્તુમાં મિક્સ કર્યા વગર પણ લઇ શકો છો.જેમને કોઈ રોગ છે તે દર કલાકે 2 થી 5 ટીપા સીધે સીધા લઈ શકે.

આમાં વપરાયેલી ઔષધિઓ : 1. જેઠીમધ, 2. અશ્વગંધા, 3. ગળો, 4. કર્ક્યુમિન 5. હની બી પ્રોપોલિસ (Honey Bee Propolis), 6. તુલસી, 7. સૂંઠ, 8. તજ, 9. લીમડો, 10. કાળા મરી, 11. વિટામિન સી.

આવો જાણીએ આ જડીબુટીઓ વિષે વિસ્તારથી.

1. જેઠીમધ : જેઠીમધ વાત-પિત્ત શામક, સોજો ઉતારનાર, કફ કાઢવા વાળી, ગળાના રોગ, શ્વાસના રોગ, આંખોના રોગ, રસાયણ વાજીકારક, તાવ, ગેસ્ટ્રીક અલ્સર, કેન્સર વગેરેમાં ફાયદાકારક છે.

2. અશ્વગંધા : અશ્વગંધા કફ – વાત શામક, બળ કારક, રસાયણ, દીપન, કૃમિનાશક, ફેફસાનો સોજો દૂર કરવામાં સહાયક, તાવ દૂર કરનાર, પુષ્ટિકારક, ધાતુવર્ધક અને પાચક હોય છે.

3. ગળો : ગળો ત્રિદોષ શામક, દીપન, પાચન, પિત્તસારક, અનુલોમન, કૃમીઘ્ન છે. આધુનિક ચિકિત્સાશાસ્ત્રીઓના વિચારોથી તે સૂક્ષણ વાયરસથી લઈને સ્થૂળ કૃમિઓ પર પોતાનો વિશિષ્ટ પ્રભાવ દેખાડે છે. ક્ષય રોગ, ટીબીના જીવાણુઓની વૃદ્ધિને અટકાવવામાં તે સક્ષમ છે. જે વાયરસ શાંત અવસ્થામાં પણ શરીરની અંદર હોય, તો તેનો પણ નાશ કરે છે. તેમાં વિષમજ્વર રોધી પ્રક્રિયા મળી આવે છે.

4. કર્ક્યુમિન : ઈમ્યૂનિટી બુસ્ટર, વિષાણુરોધી(એંટી વાયરલ), ઓક્સીકરણરોધી (એંટી ઓક્સીડેન્ટ), સોજો ઉતારનાર, તાવ દૂર કરનાર.

5. હની બી પ્રોપોલિસ (Honey Bee Propolis) : તે એંટી ફંગલ, સોજો ઉતારનાર, રોગાણુ રોધી (એંટી બેક્ટેરિયલ), જીવાણુ રોધી (એંટી વાયરલ) અને નવા સેલ ઉત્પન્ન કરવામાં મદદરૂપ છે.

6. તુલસી : કફ હરનાર, વાત હરનાર, સોજો ઉતારનાર, એંટી બેક્ટેરિયલ, એંટી વાયરલ, એંટી ફંગલ, લોહી શુદ્ધ કરનાર, શ્વાસનળીનો સોજો દૂર કરનાર, ખાંસી હરનાર, રસાયણ, દીપન.

7. સૂંઠ : સૂંઠ કફ શામક, વાત શામક, સોજો ઉતારનાર, દમ દૂર કરનાર, કૃમિરોધી, રુચિકારક, દીપન, પાચન.

8. તજ : લોહી શુદ્ધ કરનાર, તાવ દૂર કરનાર, કૃમિનિસ્સારક, સોજો ઉતારનાર, જંતુનાશક હોય છે. તે ખાંસી, હેડકી, ક્ષય રોગ વગેરેમાં અત્યંત લાભકારી છે.

9. લીમડો : કફઘ્ન, કફ નિસ્સારક, સોજો ઉતારનાર, એંટી બેક્ટેરિયલ, એંટી વાયરલ, કૃમીઘ્ન છે. શ્વાસ, ખાંસી, ક્ષય રોગ અને દમ વગેરે રોગોમાં લાભકારી છે.

10. કાળા મરી : કાળા મરી વાત શામક, કફઘ્ન, કફ નિસ્સારક, વાયુયુક્ત શ્વાસ, શૂલનાશક, કૃમિધ્ન, વિષરોધી, કાલિક જ્વરરોધી, એંટી ઓક્સીડેન્ટ, જંતુનાશક, એન્ટી ફંગલ, એંટી વાયરલ છે.

આ જડીબુટીઓ તમારી રોગપ્રતિકારક શક્તિને પ્રભાવી રૂપથી બુસ્ટ કરવાવાળી છે, અને મોટી વાત એ છે કે તેનું સેવન બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક કરી શકે છે. આ બધી જડીબુટીઓને અત્યંત કોન્સન્ટ્રેશન ફોર્મ (concentration form) માં આમાં નાખવામાં આવી છે, જેથી તમે પોતાના કાર્યક્ષેત્ર પર પણ તેને પોતાના ખીસામાં નાખીને સાથે લઈને જઈ શકો.

તેના સેવનની વિધિ : તમે નિયમિત રૂપથી આ ઔષધિના 2 થી 5 ટીપાં 1 કપ ગરમ પાણી, ચા, સૂપ અથવા કોઈ પણ ગરમ પીણું જે પણ તમારી પાસે હોય તેમાં મિક્સ કરીને સવાર-સાંજ લો. તેના સિવાય તેને તમે સીધું જ કોઈ વસ્તુમાં મિક્સ કર્યા વગર લઇ શકો છો. જો કોઈ તમને કોઈ રોગ છે, તો તમે દર કલાકે 2 થી 5 ટીપા સીધા લેતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *