પગમાં કપાસી થઈ હોય તો આ રહ્યો સૌથી અસરકારક ઉપાય, માત્ર બે દિવસમાં કપાસી થશે દૂર

પગના તળિયે પગ ઘસવાથી અથવા તો ઘણીવાર એકની એક વસ્તુ પકડવાથી પગની ચામડી મૃત થઈ જાય છે અને પગની ત્વચા કઠોર થઈ જાય છે અથવા તો કપાસી બની જાય છે. કપાસી થવાથી ચાલવામાં અને કામ કરવામાં ખૂબ જ સમસ્યા આવે છે.જેના કારણે તમે ચંપલ પહેરી શકતા નથી અથવા તો પગમાં ખૂબ જ દુખાવો થાય છે. ઘણીવાર આ દુખાવા થી બચવા માટે લોકો તેનું ઓપરેશન કરાવતા હોય છે પરંતુ તે થોડા સમય બાદ ફરીથી થાઈ છે.

કપાસી ની આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે શેકેલી લસણની કળી ને વાટીને ક્યા કપાસી થઈ છે ત્યાં લગાડો અને આખી રાત રહેવા દો જેનાથી તમને તરત જ રાહત મળશે.

મુલેઠી કપાસીના ઈલાજ કરવા માટે સૌથી ઉત્તમ આયુર્વેદિક ઔષધી ગણવામાં આવે છે. એક ચમચી મુલેઠીમાં સરસવનું તેલ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને રાતે સૂતી વખતે કપાસી ની જગ્યા પર લગાવો અને ઉપર પટ્ટી બાંધી દો. સવારે નવશેકા પાણીથી ધોઈ લો. થોડાક દિવસોમાં કપાસી ની સમસ્યામાં રાહત મળશે. જ્યા કપાસી થઈ હોય ત્યાં એરંડીયા નુ તેલ દિવસમાં ત્રણથી ચાર વખત લગાવો. અઠવાડિયા સુધી સતત આનો ઉપયોગ કરવાથી તમને તરત જ ફરક પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *