જો સપનામા આ 7 વસ્તુઓ દેખાય તો માનવામાં આવે છે અપશુકન,આપણા જીવનમાં પણ બની શકે છે આવી અશુભ ઘટનાઓ

રાત્રે અથવા બપોરે ઊંઘમાં સપના જોવા એતો સ્વાભાવિક વાત છે પરંતુ શું આપ જાણો છો કેટલાક સપના અપશુકન ના સંકેત આપે છે.સપનામાં મળતા કેટલાક સંકેત…

રાત્રે અથવા બપોરે ઊંઘમાં સપના જોવા એતો સ્વાભાવિક વાત છે પરંતુ શું આપ જાણો છો કેટલાક સપના અપશુકન ના સંકેત આપે છે.સપનામાં મળતા કેટલાક સંકેત અશુભ સાબિત થઈ શકે છે.ચાલો આપણે જાણીએ તે સંકેતો વિશે.

જો તમને સપનામા બિલાડી દેખાય છે તો તેને પણ અશુભ સંકેત ગણવામા આવે છે.રાત્રે બિલાડી સપનામાં આવે એ સંબધમાં દગાનો સંકેત આપે છે.જો આપને સપનામાં ધુમ્મસ કે ધુમાડો કે પછી ધૂંધળું વાતાવરણ કે ઝાકળ દેખાય તો આ દ્ર્શ્યો આપણા મન ની સંશય ની સ્થિતિ ને જ દર્શાવે છે.

જો તમને સપનામા તમારો જ ચહેરો સામે આવે છે તો તમે કોઈ અણધારી મુશ્કેલી માં તમારા જીવન માં આવી શકે છે.જો તમે સપનામાં ખુદ ને જ રડતા જુઓ છો તો તમારી જીવનમાં કોઈ આફત કે મુશ્કેલી આવી શકે છે.

જો તમને સપનામા સાપ દેખાય છે તો તેને પણ એક અશુભ સંકેત જ ગણવામાં આવે છે.આ સપનું વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલી ના સંકેત આપે છે. સપનામા જો આપ કોઈ મૃતદેહ જુઓ છો તો અશુભ સંકેત છે.આવા સપના નજીક ની વ્યક્તિના મૃત્યુના સંકેત આપે છે.કોઈ બીમાર વ્યક્તિને સપનામાં જોવું પણ અશુભ મનાય છે.

સપનામા જયારે આ સાત વસ્તુઓ દેખાય તો તેને અ.શુભ માનવામાં આવે છે.આ સાત માંથી કોઈ પણ સપના જો તમને ઊંઘ દરમિયાન આવતા હશે તો આ અહેવાલ માં જણાવ્યા પ્રમાણે આપણી સાથે પણ કોઈ ને કોઈ અણધારી ઘટના બનવાની સંભાવના રહી શકે છે.

નોંધ : આ લેખ ફકત વાંચકોની રુચિ ને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે,તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *