ભારતમાં ૬૨ ટકા મહિલાઓ સ્માર્ટફોનમાં કરે છે આ ગંદુ કામ, સર્વેમાં થયો ખુલાસો

ભારતમાં 24 ટકા લોકો પાસે સ્માર્ટફોન છે જેમાંથી ૧૫ ટકા સ્માર્ટફોન મહિલાઓ ઉપયોગ કરે છે. આ પંદર ટકા મહિલાઓને કેન્દ્રમાં રાખીને એક સર્વે કરવામાં આવ્યો છે, જેનાથી એ ખબર પડે છે કે ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારી મહિલાઓમાં થી ૧૯ ટકા મહિલાઓ ડેટીંગ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે જ્યારે ૬૨ ટકા મહિલાઓ સેક્સટિંગ કરે છે.

આ આંતરરાષ્ટ્રીય સર્વેમાં ખુલાસો રુચિકાની એક રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ અનુસાર 62% સેક્સ્ટિંગ કરનારી મહિલાઓ પોતાના સ્માર્ટફોનથી અશ્લીલ વાતો, ફોટો અને વિડીયો વગેરેની લેવડદેવડ કરે છે.

ઓનલાઈન પ્રશ્નો પર થયું રિસર્ચ
આ જનરલમાં છાપવામાં આવેલ આ રિપોર્ટને સર્વેને કયા આધારે કરવામાં આવ્યો છે તે જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર રિસર્ચમાં 191 દેશની મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. આ કુલ એક લાખ મહિલાઓ ના જવાબ પર આધારિત સંશોધન છે. તેમાંથી ભારત તરફથી 23000 મહિલાઓએ ભાગ લીધો હતો અને તેમાં તમામ સવાલો ઓનલાઇન પૂછવામાં આવ્યા હતા.

૨૧ થી ૨૪ વર્ષની ઉંમર વાળી તમામ સ્ત્રીઓ
આ શોધ અનુસાર લગભગ ૧૯ ટકા મહિલાઓને સ્માર્ટફોનનો ઉપયોગ પોતાના પાર્ટનરને શોધવા માટે કરે છે. મોબાઈલ ડેટીંગ એપલીકેશન દ્વારા પાર્ટનર શોધતી આ મહિલાઓની ઉંમર ૧૮ વર્ષથી લઈને ૫૪ વર્ષ વચ્ચેની છે. પરંતુ તેમાં મોટાભાગની મહિલાઓ ૨૧ થી ૨૪ વર્ષની છે. તેમાંથી ૨૯ ટકા મહિલાઓ એવી છે જે ફક્ત મોજશોખ માટે પાર્ટનર શોધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *