મોરબીમાં અશ્લીલતાની તમામ હદ થઈ પાર! રીક્ષામાં યુવક-યુવતીની અશ્લિલતાનો વીડિયો વાયરલ

Couple Romance in Rickshaw: મોરબી શહેરમાં શહેરમાં બે પ્રેમીઓ પોતાની ભાન ભૂલ્યા છે. રીક્ષામાં અશ્લિલ હરકત કરતાનો વીડિયો પણ ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. મળી માહિતી અનુસાર, ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ પાસેનો (Couple Romance in Rickshaw) વીડિયો હોવાનું સામે આવી રહ્યું છે. જાહેર જગ્યા પર એક યુવક અને યુવતી રિક્ષામાં અશ્લીલ હરકત કરી રહ્યાં છે.

અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ
મોરબીમાં શહેરના ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ વિસ્તાર પાસે રીક્ષાચાલકમાં બેસેલા એક યુવક અને યુવતીની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ ચુકી છે. જે લોકો ભાન ભૂલી ને જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા હતા. જે વીડિયોમાં પણ સ્પષ્ટ પણ તમે જોઈ શકાય છે કે, આ રીતે યુવક ખુલ્લેઆમ યુવતી સાથે શારીરિક ચેડા કરી રહ્યો છે.

પોલીસ કાર્યવાહી કરશે ?
મોરબીમાં ખુલ્લા પ્રેમીઓને કાયદા સહિત કોઇ વસ્તુનો ડર જ ન હોય તેમ જાહેરમાં રોમાન્સ કરી રહ્યાં છે. જાહેરમાં યુવક-યુવતીના ઇલુ-ઇલુનો વીડિયો વાયરલ થતાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ રિક્ષામાં શરમજનક કૃત્ય કરતાં કેદ થતાં લોકોમાં પણ આ બાબતે ફિટકાર વ્યાપી છે. સૌથી મોટો સવાલ એ છે કે, પોલીસ ઈલુ ઈલુ પંખીડાઓને પાઠ ભણાવશે કે કેમ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *